દાલ ખીચડી (Dal khichdi recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

દાલ ખીચડી (Dal khichdi recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. ૧ કપ બાસમતી ચોખા
  2. ૧/૨ કપ તુવેર દાળ
  3. ૧ ચમચી જીરૂ
  4. લવિંગ
  5. ૨ તજ
  6. ૨ ચમચી તેલ
  7. ૧ ચમચી ઘી
  8. ૮ થી ૧૦ લીમડાના પાન
  9. ૧/૨ ચમચી હળદર પાવડર
  10. ૪ કપ પાણી
  11. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈ લો.એક કૂકર માં તેલ અને ઘી મૂકો

  2. 2

    કૂકર માં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું તજ લવિંગ અને લીમડા ના પાન નો વઘાર કરો

  3. 3

    ત્યાર બાદ તેમાં દાળ ચોખા ઉમેરો અને તેમાં હળદર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ ઉમેરો અને તેને ચલાવો

  4. 4

    તેમાં ચાર કપ પાણી ઉમેરો કુકરનો ગેસ પેલા ધીમો અને પછી ફાસ્ટ એમ ચાર vishal વગાડો.

  5. 5

    ખીચડી ને ગરમાગરમ સુપ અથવા કઢી સાથે છાશ પાપડ સહિત પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes