દાલ ખીચડી(Dal Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળને વોશ કરી કુકરમાં મીઠું અને હળદર નાખી બાફવા મુકી દો... ત્રણથી ચાર સીટી સુધી ખીચડી પાકવા દેવા ની
- 2
પછી એક પેનમાં ઘી લ્યો તેમાં લસણની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ સમારેલી ડુંગળી નાખી તેને શોતે કરો...
- 3
પછી તેમાં બધા મસાલા એડ કરો અને ત્યાર બાદ તેમા બાફેલી ખીચડી એડ કરો...
- 4
હવે એક પેનમાં ઘી લયો અને તેમાં જીરૂ, સૂકું લાલ મરચું, લીમડો, તજ, લવિંગ, તમાલપત્ર,અને હિંગ નાખી ખીચડી પર વઘાર કરો... અને લાસ્ટ માં લીંબૂનો રસ એડ કરો અને કોથમીરથી ગાર્નિશ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 આ ખીચડી એટલે દ્વારકા ના ગુગળી બ્રાહ્મણ ની સ્પેશિયલ. Shailee Priyank Bhatt -
-
-
-
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
-
-
-
-
-
દાલ ખીચડી(daal khichdi recipe in gujarati)
દાલ ખીચડી એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે.. Payal Desai -
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં તો આપણે અવારનવાર જતા હોઈએ છીએ પણ હમણાં લોકડાઉન થી બધી જ ડીશ ઘરે બનાવતા થઈએ છે તો આજે મેં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી.. ખૂબ જ સરસ બની છે..!! મેં સ્મૂકી દાલ ખીચડી બનાવી છે. દાલ ખીચડી સાથે પાપડ અને મસાલા છાશ.. આહા મજા પડી ગઈ!!#GA4#Week7 Charmi Shah -
-
-
-
-
મસાલા દાલ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)
આ રેસિપી મે થોડી અલગ રીતે બનાવી છે બધા દાલ ખીચડી વઘાર કરી ને બનાવે છે મે વગર વઘાર ની બનાવ્યું છે ખુબ જ ટેસ્ટી બની છેમે કુકરમાં ડાઈરેકટ બનાવી છે હુ જે માપ લખુ છુ તે તમે કોઈ પણ ઓછું વધારે લઈ સકો છો જે પ્રમાણે મેમ્બર હોય આ ખીચડી ખુબજ પૌષ્ટિક ખોરાક છે#AsahiKaseiIndia#nooilrecipes chef Nidhi Bole -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13938255
ટિપ્પણીઓ