રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર અને આ રીતે બનાવો તો સૌને ભાવે.

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર અને આ રીતે બનાવો તો સૌને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧\૨ કલાક
૩~૪ લોકો
  1. ૨ વાટકીચોખા બાસમતી
  2. ૧\૨ વાટકી ચણા ni દાળ
  3. ૧\૨ વાટકી મગ ni દાળ
  4. ૧\૪ વાટકી તુવેર દાળ
  5. ૨ વાટકીતમને ગમે તેવા વેજીટેબલ
  6. ૨ ચમચીમરચું
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. વઘાર માટે રાઈ, જીરું, હીંગ, લાલ સૂકા મરચાં, તજ,લવિંગ.,તેલ
  10. ૬~૮ વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

૧\૨ કલાક
  1. 1

    બધીજ દાળ, ચોખા, વેજીટેબલ ધોઈ નાખો.

  2. 2

    કૂકર માં વઘાર કરી બધાજ વેજીટેબલ નાખો.

  3. 3

    હવે દાળ અને ચોખા ધોઈને નાખો. બધો મસાલો નાખો.

  4. 4

    હવે પાણી નાખી ૩ સીટી મારો. લચકા પડતી સરસ ખીચડી તૈયાર છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes