સ્ટફ કેપ્સીકમ

Vedia Vaishali
Vedia Vaishali @cook_17755133

સ્ટફ કેપ્સીકમ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામપનીર
  2. 1બાફેલુ બટેટા
  3. 2 ચમચીબાફેલા ભાત
  4. 1 ચમચીમીઠું
  5. 1/5 ચમચીતીખાં નો ભૂકો
  6. 1કેપ્સીકમ
  7. 1 ચમચીમેંદાની સ્લરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર, ભાત, બટેટા, મીઠું, તીખાં નો ભૂકો નાખીને ભેળવવુ

  2. 2

    કેપ્સીકમ મા ભરવુ અને તેલ મા શેકવુ

  3. 3

    પીરસવા માટે ડીશ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vedia Vaishali
Vedia Vaishali @cook_17755133
પર

Similar Recipes