ભરેલા કેપ્સીકમ

#AM3 કેપ્સિકમ મરચા ગણાય પણ તે સ્વભાવે મોલા આવે છે એટલે આપણે તેમને ખાઈ શકીએ છીએ આ કેપ્સિકમને બટાટાનું પુરણ અને પનીર ભરીને કર્યા છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને દેખાવમાં પણ આકર્ષક લાગે છે 1/2 કાપી એનું ઢાંકણ પણ મેં કર્યું છે દેખાવ સુંદર લાગે છે.
ભરેલા કેપ્સીકમ
#AM3 કેપ્સિકમ મરચા ગણાય પણ તે સ્વભાવે મોલા આવે છે એટલે આપણે તેમને ખાઈ શકીએ છીએ આ કેપ્સિકમને બટાટાનું પુરણ અને પનીર ભરીને કર્યા છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને દેખાવમાં પણ આકર્ષક લાગે છે 1/2 કાપી એનું ઢાંકણ પણ મેં કર્યું છે દેખાવ સુંદર લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સિકમને પાણીથી ધોઈ લુ છી ડીચકા સાથે સાથે ઉપર નું આપો અને ચમચીની મદદથી અંદરના બી કાઢી નાખો. કડાઈમાં તેલ મૂકી કેપ્સિકમને ચારેબાજુથી તેલમાં શેકી લો જેથી તેનું પડ પણ નરમ પડે અને શેકાઈ જાય પણ બહુ સે કાઇ ના જાય એનું પણ ધ્યાન રાખવાનું તેલમાં તળેલા મરચાં ઊંધા પાડી દેવા જેથી કરીને તેમાં રહેલું તેલ નીચે ઉતરી જાય નીકળી જાય.
- 2
બાફેલા બટાકાને ની મદદથી ક્રશ કરી તેમાં લીલા મરચાં હળદર મીઠું,સાકર લાલ મરચું લીંબુનો રસ લીલા ધન્ય આનાથી મસાલો મિક્સ કરો પછી તેમાં પનીરના ટુકડા પણ ઝીણા સમારી ને ઉમેરી મળવા તે હલાવી પૂરણ તૈયાર કરો. કેપ્સીકમ માં ભરી તૈયાર કરો.
- 3
તળેલા કેપ્સીકમ માંથી વધેલા તેલમાં જીરાનો વઘાર મૂકી તેમાં ભરેલા કેપ્સિકમ વગાડો તેને બે ચમચીની મદદથી ઉપર નીચે કરી લો જેથી મસાલો બરાબર ચઢી જાય અને સ્વાદ બરાબર આવે. ઠંડા પડે એટલે તેને સર્વિંગ બાઉલમાં મૂકી ઉપર કેપ મૂકી સજાવીને ડીશ માં મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
#RC4#week4#cookpadgujarati#cookpadindia આજે મેં સ્ટફ્ડ કેપ્સિકમ બનાવ્યા. જેમાં મેં ગ્રીન કેપ્સિકમમાં બટેટા અને પનીરનું સ્ટફિંગ ફીલ કર્યું. મેં ગ્રીન કેપ્સિકમ થી બનાવ્યું પણ રેડ અને યેલ્લો કેપ્સિકમથી પણ સ્ટફ્ડ કેપ્સિકમ બનાવી શકાય. પાલકની ગ્રીન ગ્રેવી બનાવી તેમાં આ સ્ટફ્ડ કેપ્સિકમને ઉમેરી એક કેપ્સીકમ અને પાલકની ગ્રેવી વાળી સબ્જી બનાવી. આ સબ્જી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. એ ઉપરાંત આ સબ્જીમાં પાલકનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી એ એક હેલ્ધી સબ્જી પણ છે. Asmita Rupani -
ભરેલા મરચાં ના ભજીયાં
#આલુઆ ભરેલા મરચા માં બટાકા નું સ્ટફીંગ કર્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે વરસાદ પડ્યો એટલે બનાવી દીધા. વરસાદ માં ગરમાગરમ ભજીયા ખાવા ની મજા જ કંઈ અલગ છે. Sachi Sanket Naik -
-
ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
મોટા મોળા મરચા માં મસાલો ભરીને બનાવેલુ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Tejal Vaidya -
પનીર બટાકા સબ્જી(Paneer Bataka Sabji Recipe In Gujarati)
#AM3#Cookpadgujarati#Cookpadindiaબટાકા બધા ને પ્રિય હોય છે.આજે મેં તેમાં પનીર ઉમેરી સબ્જી બનાવી છે.પનીર માં વધારે પ્રમાણ માં પ્રોટીન અને healthy fats હોય છે આ મારું પોતાનું creation છે.આ quick and easy recipe છે. Mitixa Modi -
ભરથું (Bharthu recipe in gujarati)
ઓળોઅથવા તો ભડથું રીંગણનું દુધીનુ ઘણા પ્રકારના બનતા હોય છે પણ મેં અહીંયા જે એક નવોજ ઓળો તૈયાર કર્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ફટાફટ બની જાય છે તમે પણ ટ્રાય કરજો ખરેખર ભાવશે Shital Desai -
રવા પકોડા (Rava Pakoda Recipe In Gujarati)
વરસાદની સીઝન ચાલતી હોય એટલે ગમે ત્યારે પકોડા ભજીયા ખાવાનું મન થઈ જતું હોય છે રવા પકોડા મારા ઘરમા એકદમ ફેવરીટ છે બધાને બહુ ભાવે છે ફટાફટ તૈયાર થઇ જાય અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા રવા પકોડા તમે પણ ટ્રાય કરજો Shital Desai -
રોઝ રોલ સમોસા
સમોસા ને જુદી જુદી રીતે બનાવાય છે આજે મેં પટ્ટી કરી રોઝનો શેપ આપીને સમોસા બનાવ્યા છે જે ટેસ્ટી અને દેખાવમાં પણ સુંદર લાગે છે. Rajni Sanghavi -
-
-
લસણીયા બટાકા (lasaniya potato recipe in Gujarati)
#GA4 #Week24Keyword : garlicઆ વાનગી એક સ્પાઇસી કાઠિયાવાડી વાનગી છે.જે મસાલા અને લસણથી ભરપૂર હોય છે.રોટલા,રોટલી બંને સાથે એકદમ ટૅસ્ટી લાગે છે. Payal Prit Naik -
ભરેલા ટામેટા, બટાકા, કેપ્સીકમ
મે તેને સ્મોકી રાઈસ સાથે સર્વ કર્યા છે સાથે કોઈ બી સુપ લો તો વધારે સારું લાગે છે.#સ્ટફ્ડ#ઇબુક૧ Bhavita Mukeshbhai Solanki -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
પનીર કેપ્સીકમ નુ શાક(paneer capcicum saak in Gujarati)
#સુપરશેફ1મેપ અને ટામેટા અને કેપ્સીકમ મિક્સ કરીને શાક બનાવ્યું છે જે બહુ જ સારું અને ટેસ્ટી લાગે છે બિલકુલ પણ મહેનત નથી લાગતી આમાં. Roopesh Kumar -
સ્ટફ્ડ કેપ્સીકમ સબ્જી (Stuffed Capsicum sabji recipe in gujarati
#cookpadindia#cookpadguj Neeru Thakkar -
પનીર કબાબ (Paneer Kebab Recipe In Gujarati)
#હેલ્થી#GH#આ કબાબ પનીર અને બટાકામાંથી બનાવ્યા છે જે જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી, હેલ્થી પણ છે આ કબાબ ઓછા તેલમાં શેલો ફ્રાય કર્યા છે. Harsha Israni -
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
પાઉં બટાકા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. બાફેલા બટાકાનું લચકેદાર શાક બનાવવામાં આવે છે જે લીલા મસાલા અને ગરમ મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ શાકમાં લીંબુ અને ખાંડ નો ઉપયોગ પણ કરવામાં આવે છે જેથી આ ડિશ ખાટી, મીઠી, તીખી એમ ચટપટી બને છે. બટાકાના શાકને પાઉં અને કાંદા તેમજ તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે. આ એક ચટપટા અને સ્વાદિષ્ટ સ્વીટ ફૂડનો પ્રકાર છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફ્ડ શાહી દૂધી (Stuffed shahi dudhi recipe in Gujarati)
દુધી એવું શાક છે જે ઘણા બધા લોકો ખાવાનું પસંદ નથી કરતા પણ દુધી શરીરને ઉપયોગી ઘણી બધી વસ્તુઓ થી ભરપૂર છે અને આરોગ્યવર્ધક છે. 90% પાણીથી ભરપૂર એવું આ શાક હાઈ ફાઈબર અને લો-ફેટ હોવાથી ડાયટ કરવાવાળા લોકો માટે પણ ખૂબ જ સારું શાક છે તેમજ કબજિયાત એન્ડ ગેસ ની તકલીફ માં રાહત આપે છે. દૂધીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ એકદમ ઓછું હોવાથી ડાયાબિટીક પેશન્ટ માટે ઉપયોગી છે તેમજ સોડિયમનું પ્રમાણ ઓછું હોવાથી કોલેસ્ટ્રોલને અને બ્લડપ્રેશરના લેવલને કાબૂમાં રાખે છે. દૂધમાં રહેલું વિટામીન-સી વાળ અને ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. દુધી માંથી અલગ અલગ પ્રકારના શાક, થેપલાં, પરાઠા વગેરે બનાવી શકાય. સ્ટફ્ડ શાહી દુધી એક અલગ પ્રકારનું શાક છે જેમાં દૂધી માં પનીરનું સ્ટફીંગ કરવામાં આવે છે અને ટામેટા, કાંદા ની રિચ ક્રીમી ગ્રેવી બનાવવામાં આવે છે. એકદમ અલગ રીત થી બનતુ આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#cookpadindia#cookpad_gu spicequeen -
-
સ્ટફ બ્રેડેડ બ્રેડ
#goldenapron3#week 3સ્ટફ બ્રેડ જે ખાવા માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)
#વિકમીલ૩પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
પોટેટો નુડલ્સ ફિંગર(potato noodles fingers recipe in gujarati)
# Potato Noodles Fingerપોટેટો નુડલ્સ ફિંગર એક ખુબ જ સરસ નાસ્તો છે. અને તેને ખૂબ જ ઓછા સમયમાં ઓછી વસ્તુઓમાં તૈયાર થઈ જાય છે અને તેનો ટેસ્ટ મોટા થી લઈને નાના છોકરાઓને પણ ખૂબ જ ભાવે છે. Shraddha Parekh -
જમરુખ નુ શાક (guava sabji recipe in Gujarati)
#સાઈડઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખેલી છું. અમે નાના હતા ત્યારે કોઈ શાક ન ભાવતા તો સાઈડમાં મમ્મી આ શાક બનાવીને આપતા અને આ શાક અમને બધાને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)