સ્ટફ કેપ્સીકમ તવા પુલાવ

Hetal Soni
Hetal Soni @cook_24790559

#first recipe

શેર કરો

ઘટકો

30 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. સ્ટફ કેપ્સીકમ તવા પુલાવ બનાવા માટે
  2. 2બાઊલ રાંધેલો ભાત
  3. 5 નંગકેપ્સીકમ
  4. 2બફેલા બટેટા
  5. 1 કપલીલા વટાણા
  6. 1 કપબાફેલા સ્વીટ કોર્ન
  7. 3 નંગસમારેલા ટમેટાં
  8. 2ઝીણી સમારેલી ડુંગળી
  9. 1/2 કપસમારલુ બિટ
  10. 1 કપ70 %બાફેલા ઝીણા સમારેલા કોબી અને ફ્લાવર
  11. લસણ ની પેસ્ટ
  12. 1કટકૉ આદૂ 2લીલા મરચા ની પેસ્ટ
  13. 4-5મિઠા લીમડા ના પાન કોથમીર
  14. 2ચમચ બટર 1 પાવળું તેલ
  15. રાઈ,જીરૂ,તજ,લવિંગ,હિંગ,કરિપતા,લસણની ચટણી પાવ ભાજી મસાલો
  16. મીઠુ સ્વાદ અનુસાર
  17. હવે તવા પુલાવ બનાવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટી કડાઈ માં બટર અને તેલ મિક્સ માં ગરમ કરવાં ત્યાર બાદ તેમા રાઈ જીરૂ તજ લવિંગ કરિપતા અને હીંગ નો વઘાર કરી તેમા લસણની પેસ્ટ નાખી સાંતળવું

  2. 2

    હવે તેમા ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળવું હવે તેમા 80%બાફેલા વેજીટેબલ જેમ કે લીલા વટાણા,સ્વીટ કોર્ન,બીટ સમારેલા બટેટા કોબી,ફલાવર અને ટમેટાં નાખી બરાબર મિક્સ કરવુ અને ચડવા દેવુ

  3. 3

    હવે તેમા બધાં મસલા લસણની ની ચટણી(પેસ્ટ) મીઠું સ્વાદ અનુસાર પાવ ભાજી મસાલો નાંખી હવે તેમા રાંધેલો રાઈસ એડ કરી બરાબર મિક્ક્ષ કરવું તવા પુલાવ રેડી

  4. 4

    તવાપુલાવ રેડી

  5. 5

    હવે કેપ્સીકમ ને ઉપર થી કટ કરી તેન બી નિકાલી તેને ઓઇલ લગાવી 3મિનીટ માટે માઈક્રોવેવ માં મુકવા અથવા તેલ માં શેલો ફ્રાય કરવાં

  6. 6

    હવે પુલાવ ને કેપ્સીકમ માં સ્ટફ કરવાં

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes