પનીર સ્ટફ પરાઠા

Amita Sorathiya Parsana
Amita Sorathiya Parsana @cook_19627169
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. @સ્ટફીગ માટે@
  2. 2બાફેલા બટેટા
  3. 100ગમ પનીર ખમણેલ
  4. 3લીલું લસણ
  5. 3લિલી મરચી
  6. થોડી કોથમીર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. @પરોઠા માટે@
  9. 2વાટકો ઘઉં નો લોટ
  10. 2પણી પાલક
  11. મોણ માટે તેલ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. શેકવા માટે તેલ
  14. લોટ બાંધવા પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલાં બટેટા ની છાલ ઉતારી લો.મેસ કરી તેમાં ઉપર જણાવેલ બધું ઉમેરો.તમારું સ્ટફિંગ તૈયાર છે.

  2. 2

    પાલક માં થોડું પાણી નાખી બ્લેન્ડર માં ક્રશ કરી લો.

  3. 3

    ઘઉં ના લોટ માં મીઠું,મોણ નાખી પાલક ના પાણી થી લોટ બાંધી લો.

  4. 4

    એક પરોઠુ વણો. અડધા ભાગ માં સ્ટફિંગ મૂકી સામે ની બાજુ થઈ પેક કરી દો.

  5. 5

    માધ્યમ તાપે તેલ થી સેકી લો. લિલી ચટણી, સોસ,પાપડ ને દહીં સાથે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Sorathiya Parsana
Amita Sorathiya Parsana @cook_19627169
પર

ટિપ્પણીઓ

Similar Recipes