રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ માં ચણા નો લોટ, હળદર, મીઠું અને લીંબુ ના ફૂલ મિક્સ કરી ખમણ માટે થીક બૅટર તૈયાર કરો.
- 2
ત્યારબાદ ઢોકળા ના કુકર માં પાણી લઈ અંદર સ્ટેન્ડ મૂકી ગરમ કરવા મૂકો અને ચણા ના લોટ માં ઉપર થી સાજી ના ફૂલ એડ કરી થોડું પાણી ઉમેરી એકધારું હલાવીને તેલ થી ગ્રીસ કરેલા ડબ્બા માં પાથરી ને 20 મિનિટ માટે વરાળૅ બાફી લો.ચપ્પુ ની મદદ થી ચેક કરી લો.ચપ્પુ ક્લિન બહાર આવે એટલે ખમણ તૈયાર છૅ.
- 3
હવે એક પૅન માં તૅલ ગરમ કરી તૅમા રાઈ નૉ વઘાર કરી હિંગ,સમારેલા લીલા મરચાં ઉમૅરી ને સાંતળૉ ત્યારબાદ પાણી,ખાંડ એડ કરૉ.ખાંડ વાળું પાણી ઓગળે એટલે વઘાર વાળુ પાણી ખમણ ઉપર રેડી દૉ.5 મિનિટ પછી કાપા પાડી સરવિંગ પ્લેટ માં મૂકી ઉપર થી કોથમીર અને ટોપરા ની છીણ ભભરાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખમણ
#goldenapron #week 21 dt.24.8.19#ગુજરાતી #VNગુજરાતીયોની પહેચાન બની ચૂકેલી વાનગી એટલે ખમણ. અને દરેક ગુજરાતી ને આ વાનગી અત્યંત પ્રિય પણ છે. તો મેં બનાવ્યા ખમણ. Bijal Thaker -
નાયલોન ખમણ
#કાંદાલસણ#રેસીપી 2કાંદા લસણ વગર ની રેસીપીનાયલોન ખમણ વગર ગુજરાતી ભાણું અધૂરું કહેવાય. તેમાંય જો નાયલોન ખમણ મળી જાય તો તો મજા જ મજા.. તમારે પણ આવા જાળીદાર ખમણ બનાવવા હોય તો પરફેક્ટ માપ સાથે ની રેસિપી નોંધી લો Daxita Shah -
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
-
-
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1#Yellow Colourટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે ફરસાણ વાળા ની દુકાન જેવા જ લાગે છે. Arpita Shah -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
-
-
-
-
-
નાયલોન ખમણ
#RB5#week5 ગુજરાત નું ફેવરિટ નાયલોન ખમણ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.આ ખમણ ઇન્સંટ બની જવા ની સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ
તહેવારોની મોસમ છે તો મહેમાનો અવરજવર તો રેહવાનીજ.આવા સમયે ફટાફટ બની જાય એવો કોઈ નાસ્તો તો જોઈએજ.તો આ ઇન્સ્ટન્ટ ખમણ પરફેક્ટ છે એના માટે.#ઇબુક Sneha Shah -
ખમણ ઢોકળા
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના પ્રિય હોય છે.કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે. Arpita Shah -
નાયલોન ખમણ (khaman recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૨#વિક્મીલ૩પોસ્ટ:૩સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11029326
ટિપ્પણીઓ