નાયલોન ખમણ ઢોકળા(naylon khaman dhokla recipe in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
નાયલોન ખમણ ઢોકળા(naylon khaman dhokla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં એક વાટકી પાણી લઈ ને તેમાં લીંબુ ના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળી લેવું.
- 2
ત્યારબાદ તેમાં ચણા નો લોટ, તેલ, હળદર અને તૈયાર કરેલું પાણી નાખવું. લાસ્ટ માં સાજી ના ફૂલ નાખી એકદમ ફીણી લેવું એક જ દિશામાં.
- 3
ત્યારબાદ ગ્રીસ કરેલી થાળી માં પાથરી લેવું. વાસણ માં પાણી ગરમ કરવા મૂકી તેમાં થાળી મૂકી ઢાંકી ને 10 મિનિટ માટે ચડવા દેવું.ઠરે પછી તેમાં કાપા પાડી લેવા.
- 4
ત્યારબાદ એક વઘારીયા માં તેલ લઈ ને ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, મીઠાં લીમડા ના પાન નાખી અને ખાંડ ની સીરપ નાખીને ઢોકળા પર રેડી દેવું. ગરમ ગરમ સર્વ કરવું.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
-
-
-
નાયલોન ખમણ
#RB5#week5 ગુજરાત નું ફેવરિટ નાયલોન ખમણ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.આ ખમણ ઇન્સંટ બની જવા ની સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
-
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi -
નાયલોન ખમણ
#કાંદાલસણ#રેસીપી 2કાંદા લસણ વગર ની રેસીપીનાયલોન ખમણ વગર ગુજરાતી ભાણું અધૂરું કહેવાય. તેમાંય જો નાયલોન ખમણ મળી જાય તો તો મજા જ મજા.. તમારે પણ આવા જાળીદાર ખમણ બનાવવા હોય તો પરફેક્ટ માપ સાથે ની રેસિપી નોંધી લો Daxita Shah -
-
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
ખમણ ઢોકળા (Khaman Dhokla recipe in Gujarati)
#સુપરશેફ2#સ્નેકસ#માઇઇબુકબજારમાં મળતા ખમણ ઢોકળા કરતા જો થોડો સમય કાઢી ઘરે બનાવીએ તો ખૂબ જ સરસ બની જાય અને ચાસણી પણ આપણી રીતે બનાવીએ એટલે ખાંડ પણ ઓછી કરી શકાય. Davda Bhavana -
-
ઇન્સ્ટંટ નાયલોન ખમણ (instant naylon khaman Recipe in Gujarati)
#ફટાફટ. ખમણ તો ગુજારાતી ઑનૅ ખાવા વગર ચાલે જ નય .તો જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખવાય એવા ખમણ ની રેસિપી હુ અહિ સેર કરૂ છુ.ખુબજ ટેસ્ટી સોફ્ટ અને જાડીદાર ખમણ બને છે. Manisha Desai -
-
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ખમણ ઢોકળા નાયલોન ઢોકળા (Naylon Khaman Recipe in Gujarati)
ખમણ ઢોકળા તે ગુજરાતીની સ્પેશ્યાલિટી છે.#GA4#ga4#Week4#cookpadindia#cookpadgujarati#gujaraticuisine#khamandhokla#naylonkhaman#culinarydelight Pranami Davda -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#MDCમારું માનવું છે કે દરેક વ્યક્તિની પહેલી શિક્ષક તો મા જ હોવાની. પછી તે નાનું બાળક હોય કે કુકિંગ એક્સપર્ટ દીકરી.મને પણ કુકિંગ ની હોબી મારી મમ્મી પાસે થી વારસા માં મળી છે. આજ ની મારી રેસિપી હું મમ્મીને સમર્પિત કરું છું 🙏🏻 Hetal Poonjani -
-
-
નાયલોન ખમણ (Naylon Khaman Recipe In Gujarati)
#cookpadindia#cooksnap#homemade#cookpadgujrati Keshma Raichura -
-
નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe in Gujarati)
ચાલો આજે આપણે ઝટપટ બની જાય એવા માથા વગરના ખમણ ઢોકળા બનાવવા જઈએ. તો ચાલો મારા કિચન તરફ રેસીપી જોઇએ. Varsha Monani -
-
નાયલોન ખમણ(naylon khaman in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૧# વિકમીલ ૩# પોસ્ટ ૨ગુજરાતી લોકો નું ફેવરીટ...ખમણ ઢોકળા. Dhara Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12911877
ટિપ્પણીઓ