ખમણ (Khaman Recipe in Gujarati)

ખમણ (Khaman Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણા ના લોટ ને ચાળી દો.બીજી સામગ્રી લો.વઘાર માટે ની સામગ્રી પણ લો.
- 2
હવે એક મોટા વાસણ માં ચણા નો લોટ લઇ મીઠુ અને લીંબુ ના ફૂલ નાંખી પાણી રેડી 2 ચમચી - કાચું તેલ નાંખી હલાવી ખારો નાંખી એક સાઈડ 2 મિનિટ હલાવી દો. આ બાજુ તપેલા માં પાણી મૂકી થાળી માં તેલ લગાવી ગરમ કરવા મૂકી પછી બનાવેલું મિશ્રણ નાંખી દો.20 મિનિટ પછી થાળી થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.ખમણ ની થાળી થોડી ઠંડી થાય પછી કાપા પાડી દો.
- 3
હવે એક નોન સ્ટિક પેન માં તેલ વગર રાઈ શેકી બાઉલ માં લો. પછી તે જ નોન સ્ટિક માં 400 મીલી પાણી નાંખી ઉકળે પછી ખાંડ નાંખી મીઠુ અને લીંબુ ના ફૂલ નાંખી સમારેલા મરચાં નાંખી મરચાં બધા ઉપર એવી જાય પછી ગેસ બંધ કરી દો.
- 4
હવે વઘાર થોડો ઠંડો થાય પછી કાપા પડેલી ખમણ ની થાળી પર રેડી દો.સેકેલી રાઈ પણ ખમણ પર પાથરી દો.તો રેડી છે ખમણ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળા
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના પ્રિય હોય છે.કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે. Arpita Shah -
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ના ફેમસ ખમણ,જે ઇન્સ્ટન્ટ બની જાય છે, ખુબજ ઓછી સામગ્રી અને તે પણ ઘરમાંથી જ મળી રહે ,ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
વાટેલી દાળ ના ખમણ
#kS4ગુજરાતી ના મેનુ માં આ ખમણ તો હોય જ છે. અમારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. ટેસ્ટ માં તો બહાર જેવા જ લાગે છે. Arpita Shah -
-
-
ઇન્સ્ટન્ટ સુરતી વાટી દાળ ખમણ (Instant Surti Vati Dal Khaman Recipe In Gujarati)
#SJફરસાણ ની દુકાન જેવા સ્વાદિષ્ટ ખમણ પણ ઇન્સ્ટન્ટ સુરતી ખમણ એક વાર ટ્રાય કરશો પછી ઘરેજ બનાવશો. Ami Sheth Patel -
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ ચણાના લોટના અને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને સ્વાદમાં પણ સરસ લાગે છે 👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
ખમણ(Khaman Recipe in Gujarati)
#GA4#week12Besan અચાનક કોઇ મહેમાન આવે ત્યારે ફરસાણ બનાવવો હોય તો ચણાના લોટમાંથી ઇન્સ્ટન્ટ આક્ખમણ ખૂબ જ ટેસ્ટી અને જાળીદાર બને છે. Arti Desai -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ખમણ (Khaman Recipe in Gujarati)
# cookpadgujarati#weekend Special દોસ્તો, weekend માં ઘરે બધા સાથે હોઈએ ત્યારે હમેશા સાથે બેસી ને બહુ બધી અવનવી વાતો અને ચટપટું ખાવાનું મન થતું હોય છે મારે ત્યાં દર વીકેન્ડમાં કંઈકને કંઈક ફરસાણ કે સ્વીટ બનતી હોય છે. જેથી કરીને weekend રૂટીન કરતાં થોડો સ્પેશ્યલ લાગે. આજે મેં ખમણ બનાવ્યા છે જેને બે ફ્લેવર્સ આપી છે તો ચાલો જોઈએ ખમણ ની બે variety. SHah NIpa -
ખમણ (Khaman Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખમણ બનાવ્યા હતા, ગુજરાતી નું આ ફેમસ ફૂડ છે, ક્યારેક નાસ્તામાં તો ક્યારેક ફૂલ ભાના માં ફરસાણ માં બને છે. Kinjal Shah -
-
નાયલોન ખમણ
#કાંદાલસણ#રેસીપી 2કાંદા લસણ વગર ની રેસીપીનાયલોન ખમણ વગર ગુજરાતી ભાણું અધૂરું કહેવાય. તેમાંય જો નાયલોન ખમણ મળી જાય તો તો મજા જ મજા.. તમારે પણ આવા જાળીદાર ખમણ બનાવવા હોય તો પરફેક્ટ માપ સાથે ની રેસિપી નોંધી લો Daxita Shah -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
-
ઇન્સ્ટન્ટ ખમણ(Instant khaman recipe in Gujarati)
#ફટાફટ લીંબુ ના ફૂલ વિના જ અને ઝડપથી બની જતા, પ્રોટીનથી ભરપૂર એવા આ ખમણ ટેસ્ટ માં બેસ્ટ છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવે ત્યારે ઝડપ થી એક ફરસાણ તૈયાર થઈ જાય. Sonal Karia -
રસ ઝરતા ખમણ
ખમણ ગુજરાતી ઓ ની ફેવરેટ વાનગી છે જે ગલી ગલી માં ફરસાણ ની દુકાનો માં ઉપલબ્ધ છે.બારે મહીના અને ગમે તે ટાઇમે ખવાય એવું ફરસાણ.#MRC Bina Samir Telivala -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
ઇન્સ્ટન્ટ ખમણ
તહેવારોની મોસમ છે તો મહેમાનો અવરજવર તો રેહવાનીજ.આવા સમયે ફટાફટ બની જાય એવો કોઈ નાસ્તો તો જોઈએજ.તો આ ઇન્સ્ટન્ટ ખમણ પરફેક્ટ છે એના માટે.#ઇબુક Sneha Shah
More Recipes
ટિપ્પણીઓ