નાયલોન ખમણ

Varsha Dave @cook_29963943
નાયલોન ખમણ
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા લોટ ને ચાળી લો.પાણીમાં લીંબુના ફૂલ, દળેલી ખાંડ ઓગળી તેમાં, હીંગ અને મીઠું,હળદર નાખી બરાબર મિક્ષ કરો.
- 2
થોડો થોડો લોટ પાણી માં નાખી હેન્ડ મિક્સર ની મદદથી ગાંઠા ન રહે તે રીતે ક્રશ કરો.પછી તેલ નાખીને બરાબર મિક્સ કરો.
- 3
ઢોળકિયા ને ગરમ કરવા મૂકી દો. ખીરામાં સાજી નાં ફૂલ નાખી એક જ દિશામાં ફેરવી મિક્સ કરો. ખીરું એકદમ હલકું લાગે એટલે તેલ લગાડેલી થાળી માં નાખી ને ગરમ ઢોકળીયા માં મૂકીને સ્ટીમ કરી લો.થોડીવાર પછી ચપુ થી ચેક કરી થઈ જાય એટલે બહાર કાઢી લો.થોડી વાર ઠરવા દો.પછી પીસ કરી લો.
- 4
એક વાસણ માં તેલ લઇ તેમાં રાઈ,મેથી,લીમડાના પાન,હીંગ નો વઘાર કરી તેમાં પાણી તથા ખાંડ નાખી ઉકળે એટલે ઢોકળા ઉપર વધાર કરો.ઉપર ઝીણી સેવ ભભરાવી સર્વ કરો આ નાયલોન ખમણ ને તમે ટામેટાં ની ચટણી સાથે સર્વ કરી શકો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ
#કાંદાલસણ#રેસીપી 2કાંદા લસણ વગર ની રેસીપીનાયલોન ખમણ વગર ગુજરાતી ભાણું અધૂરું કહેવાય. તેમાંય જો નાયલોન ખમણ મળી જાય તો તો મજા જ મજા.. તમારે પણ આવા જાળીદાર ખમણ બનાવવા હોય તો પરફેક્ટ માપ સાથે ની રેસિપી નોંધી લો Daxita Shah -
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Fam #cookpad #cookpadindia #cookpadgujarati Post 1 નાયલોન ખમણ અમારા ઘરમાં બધાના ફેવરિટ છે. ફરસાણ બનાવાની વાત આવે એટલે બધાની પહેલી પસંદ તો ખમણ જ હોય. Bhavini Kotak -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
-
-
-
નાયલોન ખમણ (nylon khaman recipe in Gujarati)
#GA4#Week8#steamedસ્ટીમ કરેલી વાનગી મા ઢોકળા, હાંડવો, પાત્રા, વગેરે બની શકે ઢોકળા મા પણ શાદા ખમણ, નાયલોન ખમણ, વાટીદાળ નાં ખમણ વગેરે ખુબ જ સ્વાદિષ્ટ અને મજેદાર બની શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Varsha Dave -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
ફરસાણ વગરના જમણવારની કલ્પના જ ના કરી શકાય. આપણા ગુજરાતમાં ઘણા બધા ફરસાણો છે. એમાં એક છે “ખમણ”. બે પ્રકારના ખમણ વધુ પ્રચલિત છે. એક છે “નાયલોન ખમણ”, અને બીજા “વાટીદાળના ખમણ”.હું અહીં નાયલોન ખમણની રેસીપી આપી રહ્યો છું. જો અહીં આપેલ માપ અને પધ્ધતિ મુજબ તમે બનાવશો તો ખુબ ઝડપથી અને એકદમ બહાર જેવા પર્ફેકટ જાળીવાળા બનાવી શકશો. અને પછી ક્યારેય બહારના નહી ખાવ એની ગેરંટી☺️☺️😊 Iime Amit Trivedi -
નાયલોન ખમણ#પોસ્ટ 3
ખમણ બનાવવા ખુબ સહેલા છે, પણ માપ નું ધ્યાન રાખવું જરુરી છે...બીલકુલ ઠંડા થાય પછી જ વઘાર નાખવો... Hiral Pandya Shukla -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 ભેળ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય.ચટપટી અને સ્વાદિષ્ટ બધાને ભાવે.અહીંયા મે મકાઈ ની ભેળ બનાવી છે.મકાઈ પોષક તત્વો ભરપુર હોય છે.એટલે સ્વાદ સાથે ખુબ જ હેલ્ધી પણ છે. Varsha Dave -
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
નાયલોન ખમણ
#ગુજરાતી આપણા ગુજરાતી ની પ્રખ્યાત વાનગી ખમણ-ઢોકળાં છે એમાં પણ ગુજરાતી વાનગી "નાયલોન ખમણ "એટલે ખાવા ની મજા પડી જાય. Urvashi Mehta -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
નાયલોન ખમણ
#નાસ્તો સવાર ના નાસ્તા માટે ઓછા તેલ મા બનતા નાયલોન ખમણ ખાવામા પૌષ્ટિક,અને ટેસ્ટી લાગે છે. Krishna Gajjar -
લીલી તુવેર અને વડી નું શાક (Lili Tuver Vadi Shak Recipe In Gujarati)
શિયાળા માં દાણા વાળા શાક ખાવાની ખૂબ મજા આવે.અહીંયા મે લીલી તુવેર અને વડી નું શાક બનાવ્યું છે.જે નાવીન્ય સભર તો છે જ સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16208121
ટિપ્પણીઓ (3)