રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ભાખરીનો લોટ લેવાનો તેની અંદર ચમચી મોણ નાખી અને કઠણ લોટ બાંધી લેવો પછી તેની ઓળખ ભાખરી બનાવી લેવી પછી તેને તાવડી પર શેકી લેવી બંને બાજુ
- 2
પછી તેની ઉપર ટમેટા ની લાલ ચટણી લગાવવાની પછી તેના ઉપર કેપ્સીકમ ટમેટા ડુંગળી ની ઝીણી કચુંબર નાખવાની પછી ઉપર ચીઝ ખમણી લેવાનું અને ઉપર ચાટ મસાલો નાખવાનો થોડોક ટમેટાનો સોસ નાખવાનો તૈયાર છે આપણા ભાખરી પિઝા. યમ્મી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેગી ભાખરી 🍕(maggi bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/ફલોરપોસ્ટ -11 Nayna prajapati (guddu) -
-
-
-
-
મીની ભાખરી પિઝા
#હેલ્થીફૂડ પીઝા બેઝ માંથી બનેલા પીઝા કરતા ભાખરી માથી બનેલા પીઝા ખૂબ જ હેલ્ધી હોય છે અને ભાખરી સરસ રીતે બનાવવામાં આવે તો રેગ્યુલર પીઝા કરતાં પણ આ પીઝા ખાવા ની વધારે મજા આવે છે Bansi Kotecha -
-
-
-
-
-
-
હેલ્ધી પિઝા
#હેલ્થીફૂડઆ રેસિપી એક હેલ્ધી ફૂડ છે એમાં સોયાબીન અને ઘઉં નો લોટ લઈ ને ભાખરી બનાવી છે અને તેના પિઝા બનાવીય છે આ નાના બાળકો માટે ખૂબ હેલ્ધી ફૂડ છે Vaishali Joshi -
-
-
-
-
-
ઢોકળા પિઝા.
#CulinaryQueens#ફ્યુઝનવીકઆ કોન્ટેસ્ટ માટે મેં ઇન્ડો ઇટાલિયન ડીશ તૈયાર કરી છે.. ગુજરાતી ઓને ઢોકળા અતિ પ્રિય.. અને આજ ના છોકરા ઓને પીઝા. પિઝા મેંદા માંથી બનેલ હોય.. માટે ઢોકળા ના ખીરું થી પિઝા નો રોટલો બનાવ્યો.. જ પસંદ આવશે આપને.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
મેક્સિકન ભાખરી પિઝા
#fun&food#ફૂયુઝન# ઈટાલિયન & ગુજરાતી ઘઉં ના લોટ ની વાનગી હેલ્થ માટે પણ સરસ😊 H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11038862
ટિપ્પણીઓ