ટીક્કી હરિયાલી પરાઠા

#પરાઠા/થેપલા આ પરોઠા ઘઉં નો લોટ, ચોખા નો લોટ અને બેસન માંથી બનાવ્યા છે, જેમાં મેથી, લીલી ડુંગળી, કોથમીર ઉમેરી લોટ બાંધ્યો છે, અને બાફેલા બટેટા, કોબી, કેપ્સિકમ,ટામેટા ની ટીક્કી બનાવી સ્ટફ કરી છે.
ટીક્કી હરિયાલી પરાઠા
#પરાઠા/થેપલા આ પરોઠા ઘઉં નો લોટ, ચોખા નો લોટ અને બેસન માંથી બનાવ્યા છે, જેમાં મેથી, લીલી ડુંગળી, કોથમીર ઉમેરી લોટ બાંધ્યો છે, અને બાફેલા બટેટા, કોબી, કેપ્સિકમ,ટામેટા ની ટીક્કી બનાવી સ્ટફ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિકસી જારમાં કોથમીર, લિલી ડુંગળી ના પાન અને સમારેલ મેથીના પાન ઉમેરી લીંબુ નો રસ નીચોવી સહેજ જાડું વાટી લો.
- 2
એક પરાત માં ઘઉં નો લોટ, ચોખાનો લોટ,બેસન, મીઠું, હળદર,લીલા મરચા ની પેસ્ટ,વાટેલું લીલું પેસ્ટ ઉમેરો.
- 3
થોડું થોડું પાણી ઉમેરી સુંવાળો લોટ બાંધી 10 મિનિટ ઢાંકી રહેવા દો.
- 4
હવે એક બોલમાં બટેટા મેશ કરી તેમાં બધો મસાલો, મીઠું અને શાક ઉમેરી મિશ્ર કરી લો.
- 5
તેમાં રવો ઉમેરો.
- 6
બટેટા ના મિશ્રણ માંથી મોટી લંબચોરસ ટીક્કી બનાવી લો
- 7
બનાવેલ ટીક્કી ને હળવા હાથે રવા માં રગદોળીને નોન સ્ટિક તવી પર સહેજ તેલ લગાવી બન્ને બાજુથી ધીમા તાપે કરકરી શેકી લો.
- 8
હવે તૈયાર લોટ માંથી સહેજ મધ્યમ લુવો લઇ રોટલી વણો.
- 9
વણેલી રોટલી પર તૈયાર ટીક્કી વચ્ચે મૂકી દો.
- 10
અને રોટલી ને ચારે બાજુથી ટીક્કી પર કવર કરી સહેજ દબાવી દો.
- 11
હવે તૈયાર પરોઠા ને બન્ને બાજુ થી તેલ લગાવી કરકરા શેકી લો.
- 12
ટીક્કી હરિયાળી પરોઠા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટાની ટીક્કી
# લંચ..... આપણે ગુજરાતીઓ લંચમાં ઘણું અલગ લેતા હોઈએ છીએ તેમાં પણ બટેટા છે એ બાળકોને સૌથી પ્રિય વસ્તુ છે કોઈપણ શાક હોય તેમાં બાળકો પ્રથમ બટેટાને જ પ્રાધાન્ય આપે છે તો આજે આવી જ એક બટેટા ની રેસીપી છે જે બાળકો અને મોટા થી માંડી બધાને ભાવતી વસ્તુ છેતો આજે તમારી સમક્ષ લઈને આવી છું બટેટા ની ટિક્કી તો ચાલો આપણે સૌ તેનો રસાસ્વાદ માણીએ........ Khyati Joshi Trivedi -
સ્ટફ પોટેટો મેથી પરાઠા (Stuffed Potato Methi Paratha Recipe In Gujarati)
સ્ટફ પરાઠા રેસિપીસ#WPR : સ્ટફ પોટેટો મેથી પરાઠાપરાઠા એ એક એવી વાનગી છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . તેમા પણ સ્ટફ પરાઠા મા કેટલી બધી ટાઈપ ના વેરીએશન કરી શકાય છે . તો આજે મે સ્ટફ પોટેટો મેથી પરાઠા બનાવ્યા. આ પરોઠા ખાવામા એકદમ ટેસ્ટી લાગે છે. ગરમ ગરમ પરોઠા Breakfast અથવા Dinner મા સર્વ કરી શકાય છે . Sonal Modha -
રાગી વેજીટેબલ પરાઠા (Ragi Vegetable Paratha Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiરાગી ના લોટ,બેસન ,ઘઉં ના લોટ મા પલૂર લીલી ડુંગળી ), કોથમીર (લીલા ધણા), લીલા લસણ,ગાજર નાખી ને ચોરસ આકાર ના 8 લેયર વાલા પરાઠા બનાવી ને ટામેટા ,ગાજર ના સુપ સાથે સર્વ કરયુ છે, પ્રોટીન ,વિટામીન ,કેલ્શીયમ,ફાઈબર થી ભરપુર પરાઠા પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ છે Saroj Shah -
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
કોબી પરાઠા (Kobi Paratha Recipe In Gujarati)
નાના બાળકોને કોબી ભાવતી હોતી નથી કોબી ના પરોઠા માં ચીઝ નાખવા થી બાળકો ને કોબી ના પરોઠા બહુ જ ભાવે.. @Darshcook_29046696Darshna Pandya -
મુઠીયા, થેપલા
#સ્નેકસમેં આજે સ્નેક્સ માટે મુઠીયા અને થેપલા બનાવ્યા છે .આમાં તમને જોઈતા પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરી શકો છો. ઘઉં નો લોટ થોડો ઉમેરવાથી થેપલા બને છે. Pinky Jain -
સમોસા ટોસ્ટાડોસ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકટોસ્ટાડોસ એક મેક્સિકન વાનગી છે. જેમાં મકાઈ નો લોટ માથી પુરી બનાવવા મા આવે છે અને તેના ઉપર બાફેલા રાજમા ડુંગરી અને ટામેટા થી સાલસા બનાવી ચીઝ નાખી સર્વ કરવા મા આવે છે. મે આ ટોસ્ટાડોસ ને ઈન્ડિયન ટચ આપી ગુજરાતી સમોસા નુ સ્ટફિંગ બનાવી પીરસ્યા છે.ઉપર, કોબી, ગાજર, બીટ ની કતરણ થી ગાર્નિશ કરયું છે. Bhumika Parmar -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
દેશી પરાઠા પીઝા સ્ટાઈલ
બાળકો ને આપે તો ખૂબ મજા આવે છે કેમ છો મજામાં સાથે મકાઈ ડુંગળી ટામેટા લીલા મરચાં નાખેલા છે જેથી કરીને બાળકોને બધા પોષક તત્ત્વો અને વિટામિન્સ મળી રહે તો ચાલો જોઈએ તેની રેસિપી#મિલ્કી Khyati Ben Trivedi -
કેરટ-ઓનિયન સ્ટફ થેપલા
#goldenapron3#weak 1સ્ટફ પરાઠા તો બધા બનાવતા હોય છે મેં સ્ટફ થેપલા બનાવ્યા જેમાં ગાજર અને ડુંગળીનું સ્ટફિંગ ભર્યું છે જેથી આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
કોથમીર ના થેપલા(coriander thepla recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કોથમીર ખુબજ મળે છે ,કોથમીર ના થેપલા ટેસ્ટી અને હેલ્થી છે, જેમાં લીલું લસણ કોથમીર અને મલ્ટીગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે જે ચટણી સાથે ચા કોફી સાથે તેમજ શાક સાથે ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CFમેં આજે મેથીના થેપલા ઘઉં બાજરો અને જુવાર નો લોટમાં લસણની ચટણી મેથી પાઉડર મેથીના પાન ફુદીના પાઉડર અને સુકા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યા છે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
બાજરી મેથી નાં પરાઠા(bajri methi na paratha recipe in Gujarati)
#ML ઓલ ઈન વન પરાઠા જેમાં બાજરા નો લોટ,મેથી ની ભાજી,તલ અને રુટીન મસાલા ઉમેરી બનાવવામાં આવે છે.જે કેલ્શિયમ અને આયર્ન થી ભરપૂર છે. Bina Mithani -
બેકડ મેથી મઠરી
#ઇબુક#Day23આ મઠરી બનાવવામાં કસૂરી મેથી, ઘંઉનો લોટ, બેસન, ઘી,અજમો વગેરે મસાલાનો ઉપયોગ કર્યો છે, અને ઓવનમાં બેક કરી છે. Harsha Israni -
સ્ટફડ કોબી પરોઠા (Stuffed Kobi Paratha Recipe In Gujarati)
#WPR#Paratha recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસ્ટફડ પરોઠા એ પંજાબી વાનગી છે તેમાં ખાસ કરીને કોબી પરોઠા પાલક પરોઠા પનીર પરોઠા મુળી પરોઠા વગેરે બનાવવામાં આવે છે મેં આજે કોબી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha -
સ્પ્રિંગ ઓનીયન સ્ટફ્ડ ઓટ્સ પરાઠા
#ટિફિન#સ્ટારપરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ કોઈ પણ સમય ના આહાર માટે પરફેક્ટ છે. તેની સાથે બસ દહીં, ચટણી હોઈ તો પણ ચાલે છે. Deepa Rupani -
મિક્સ ભજીયા(Mix Bhjiya Recipe in Gujarati)
#MW3# bhajiyaબપોરે વધેલા ભાત, કેળાં, ડુંગળી અને બટેટા ની પત્રી ના ભજીયા. ચણાનો લોટ સાથે ચોખા નો લોટ નાખવાથી બહું ક્રિસ્પી બને છે. Avani Suba -
ચીઝ પનીર આલુ પરાઠા
#રેસ્ટોરન્ટપરોઠા હાઉસ જેવા પરોઠા બનાવવા અમાં અમુક વસ્તુ ઉમેરતા અનો સ્વાદ એકદમ બહાર નાં પરોઠા જેવો જ આવે છે.આલુ પરોઠા માં કસૂરી મેથી ઉમેરી અનો સ્વાદ બહાર નાં પરોઠા જેવો બનાવવા નો મારો પ્રયત્ન છે. Maitri Vaishnav -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
મેથી ના ઢેબરાં
#56bhog#Post33બાજરી ને ઘઉં ના લોટ માંથી મેથી ના ઢેબરાં બનાવાય છે. ફર્ક એટલોજ છે કે ઢેબરાં માં બાજરી વધારે પ્રમાણ માં હોઈ છે ને થેપલા માં ઘઉં નો લોટ વધારે પ્રમાણ માં હોઈ છે. Leena Mehta -
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
જુવાર ના સ્ટફ પરોઠા (Jowar Stuffed Paratha Recipe In Gujarati)
#AM4આજે મેં જુવારના લોટ માં વેજ સ્ટફ કરી પરોઠા બનાવ્યા છે જે એક હેલ્ધી અને ટેસ્ટી બને છે જાર પચવામાં ખૂબ હલકી હોય છે અને ફાઇબર પણ સારી માત્રા માં હોય છે ડાઈટ કરતા લોકો માટે એ ખૂબ સારી ગણાય છે જાર ની તાસીર ઠંડી હોવા થી ગરમી માં ખાવી ખૂબ સારી ગણાય Dipal Parmar -
More Recipes
ટિપ્પણીઓ