બેકડ મેથી મઠરી

Harsha Israni @cook_14344309
બેકડ મેથી મઠરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘંઉનો લોટ, બેસન, કસૂરી મેથી, તલ, અજમો, મીઠું, લાલ મરચું, હળદર, બેકિંગ પાવડર બરાબર મીકસ કરી તેમાં ઘી મિકસ કરી જરુર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી,15 થી 20 મિનિટ સુધી ઢાંકીને મૂકો.
- 2
બાંધેલા લોટમાંથી મોટી રોટલી વણીને ઢાંકણ કે કુકીઝ કટર વડે મનગમતા આકારમાં મઠરી કાપીને કાંટાવાળા ચમચીથી ગોદીને,વણેલી મઠરીઓેને બેકિંગ ડીશ પર બટર પેપર પર ગોઠવીને 230* પ્રિહિટ ઓવનમાં કન્વેન્શન મોડ પર 15 મિનિટ આછા ગુલાબી રંગની બેક કરવા મૂકો.
- 3
દરેક ઓવનના તાપમાન જુદા જુદા હોય છે, જેથી સમય અને તાપમાનને દાનમાં રાખીને મઠરી બેક કરવી જેથી મઠરી બળે નહિં અથવા મઠરીને ગરમ તેલમાં મદયમ આંચે આછા ગુલાબી રંગની તળી લો.
- 4
તૈયાર છે બેકડ મેથી મઠરી ચા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
વ્હીટ હેલ્ધી કુકીઝ
#ઇબુક#Day18આ કુકીઝમાં ઘંઉનો લોટ, ઘી, બેસન,દળેલી ખાંડમાંથી બનાવ્યા છે જે હેલ્ધી છે, અને ટેસ્ટી પણ એટલા જ છે. Harsha Israni -
બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩મઠરી, પૂરી એ ભારત પ્રખ્યાત તળેલા નાસ્તા માં નો એક છે. મઠરી જુદા જુદા પ્રકાર ના લોટ માંથી તથા નમકીન તથા મીઠી બન્ને બને છે. જો કે મેંદા અને ઘઉં ના લોટ ની મઠરી લોકો માં વધારે પસંદગી પામે છે. હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે બેક અને શેકેલા નાસ્તા પણ પસંદ કરવા લાગ્યા છે અને મેંદા નું પ્રમાણ પણ ઘટાડયું છે અને મલ્ટી ગ્રેન લોટ, ગ્લુટેન ફ્રી લોટ વગેરે નું પ્રમાણ વધાર્યું છે. આજે મેં પણ બેસન અને ઘઉં ના લોટ થી મઠરી બનાવી છે. Deepa Rupani -
સીંધી મેથી કોકી
#હેલ્થી#GH#આ ડીશ એક પ્રકારની મેથીની ભાખરી છે.જેમાં ડુંગળી ,મેથી,ધંઉનો લોટ માંથી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થી છે. Harsha Israni -
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
કસૂરી મેથી ના મલ્ટી ગ્રેન પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠા એકદમ સ્વાસથ્યવર્ધક છે કારણ કે તેમાં ચાર મલ્ટી ગ્રેન લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે.તેને શેકવા ખૂબ જ ઓછા તેલ/ ઘી નો ઉપયોગ કર્યો છે. Jagruti Jhobalia -
ઘંઉના લોટ ની મઠરી (Wheat flour Mathari Recipe In Gujarati)
#Cooksnapપૂરી કે મઠરી મેંદામાથી બનાવીએ છીએ પરંતુ ઘંઉના લોટની પણ એટલી જ સરસ બને છે.ઘંઉના લોટ ની પૂરી જે આપણે થોડી પાતળી વણીને તળતા હોઈએ છીએ પરંતુ મઠરી થોડી જાડી પૂરી વણીને તળવામાં આવે છે. આ મઠરી બનાવી તમે 8 થી 10 દિવસ સુધી રાખી શકો છો. એટલે નાસ્તા માટે બનાવી રાખવા માટે એક સરસ અને સરળ વાનગી છે.આ વાનગી મેં મૃનાલ ઠક્કર spicequeen ની રેસિપી લઈને બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. આભાર આપનો આટલી સરસ રેસિપી માટે. Urmi Desai -
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai -
મેથી પૂરી (Methi Poori Recipe in Gujarati)
સ્વાદિષ્ટ અને હેલ્ધી. આ પૂરી ને ઓવન મા બેક કરી છે. ચા સાથે પીરસો , નાના - મોટા સૌને ભાવશે. Rupal Shah -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
-
મગ દાળ મઠરી
#ઇબુક #Day15# આ એક પૌષ્ટીક સ્નેક છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Harsha Israni -
-
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
તીખી ફરસી પૂરી
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #parઆ પૂરી ગુજરાતી ની પેલી પસંદ છે.. તહેવાર હોય કે ઘરમાં પ્રસંગ, પિકનિક હોય કે બહાર ગામ જવાનું, દિવાળી હોય કે બાળક હોસ્ટેલ માં જાય ત્યારે અને સવાર - સાંજનાં નાસ્તા માં તો હોય જ.ફરસી પૂરી એટલે ક્રીસ્પી પૂરી જે ઘંઉના લોટની, મેંદાની કે રવા ની બને. ઘણી વખત બધા લોટ મિક્સ કરી પણ બનાવીએ. આજે મેં ઘંઉનાં લોટની મસાલા વાળી ફરસી પૂરી બનાવી છે.કેરીનું તીખું અથાણું કે છુંદા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. મહેમાન આવે ત્યારે ચા અને કોફી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
*મેથી મઠરી ફલાવસૅ*
ફરસી પુરી અનેક રીતે બનાવી શકાય તેથી આજે ફલાવસૅશેપમાં મેથી મઠરી બનાવી.#ફ્રાયએડ# Rajni Sanghavi -
મેથી ની મઠરી (Methi Mathri Recipe In Gujarati)
#GA4#Week19#Methi મઠરી એક મેંદા અને બેસન માંથી બનાવામાં આવે છે.તેને ડબ્બા માં ભરી 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે.તેને ગરમા ગરમ ચા જોડે સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
બેકડ મઠરી (Backed Mathri Recipe In Gujarati)
#AsahikaseiIndiaબેકડ મઠરી સ્વાદિષ્ટ તો છેજ સાથે તેલ વિના બનેલ છે ચા સાથે સ્નેક તરીકે કે પાપડી ચાટ માં કે કોઈ ડિપ સાથે સર્વ કરશો તો ખૂબ સરસ લાગશે Dipal Parmar -
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week2#Methi muthiyaઆ મુઠીયામાં મે લીલી મેથીનાં પાન સાથે કસૂરી મેથી પણ એડ કરી છે આમ, મેથીની ફ્લેવર ને કારણે વધારે સરસ લાગે છે. ગરમ અને ઠંડા બન્ને રીતે ખાઈ શકાય છે. આ મુઠીયા દહીં સાથે, તીખી મીઠી ચટણી સાથે અલબત્ત ચા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
મેથી લછ્છા પરાઠા (Methi Lachcha paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_19 #curd #Gheeસામાન્ય રીતે ગુજરાતીઓ મેથી થેપલાં બનાવે છે. તો આજે પઝલ વર્ડ #કર્ડ અને #ઘી બંને લઈ મેથી લછ્છા પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
મેથી મઠરી
#ટીટાઇમ આજે મે નાસ્તા માટે આ મઠરી બનાવી છે . જે ખુબ જ ટેસ્ટી ને ક્રિસપી બની છે. ચા સાથે તેમજ ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાઈ છે. Krishna Kholiya -
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit -
તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad અલગ-અલગ પ્રકારના ingredients માંથી અલગ અલગ પ્રકારની રોટી બનાવી શકાય છે. મેં આજે મિસ્સી રોટી બનાવી છે જે ચણાના લોટ અને ઘઉંના લોટ માંથી બને છે. ચણાના લોટ એટલે કે બેસન માંથી આ રોટી બનતી હોવાથી આ રોટીને બેસન રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણાનો લોટ આ રોટીને થોડો ક્રન્ચી અને ક્રિસ્પી ટેસ્ટ આપે છે. આ રોટીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ડુંગળી, કોથમીર અને બીજા સ્પાઈસ પણ ઉમેરવામાં આવે છે. મિસ્સી રોટી એક નોર્થ ઇન્ડિયન સ્પેશિયાલિટી છે. નોર્થ ઇન્ડિયાના ઘણા બધા ઘરો માં આ રોટી દરરોજ બનાવવામાં આવે છે. આ રોટી ચા કે કોફી સાથે નાસ્તામાં કે પછી લંચ કે ડિનર સમયે કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકાય. તો ચાલો જોઈએ નોર્થ ઇન્ડિયાની ફેમસ એવી આ ક્રિસ્પી અને ટેસ્ટી રોટી કઈ રીતે બને છે. Asmita Rupani -
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Amita Soni -
સ્વીટ વ્હીટ મઠરી
#મીઠાઈ#આ સ્વીટ મઠરીને સીંધી મિઠાઈ કહી શકાય જે વ્યવહારમાં આપાય છે. આ સ્વીટ બજારમાં મિઠાઈની દુકાનમાં પણ મળે છે જે મેંદાથી બનાવેલી હોય છે.સીંધીમાં આ સ્વીટને સાટા કહેવાય છે. Harsha Israni -
તીખાં સક્કરપારા (tikha shakarpara recipe in Gujarati)
#FFC8 ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને તંદુરસ્ત નાસ્તો બનાવ્યો છે.વધુ સારા સ્વાદ માટે જીરું,અજમો વગેરે મસાલા નો ઉપયોગ કરી ને કુરકરા,ખસ્તા અને ચટપટ્ટા સક્કરપારા બનાવ્યાં છે.તેને ડાયમંડ બિસ્કિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. Bina Mithani -
બગરુ મઠરી (Bagru/kitu Mathri Recipe In Gujarati)
#choosetocook#cookpad_gujarati#cookpadindiaમને રસોઈ કરવી ખૂબ ગમે છે. મારા મનગમતા ગીત વાગતા હોઈ અને હું રસોઈ કરતી હોઉં ત્યારે બધો થાક ભુલાઈ જાય છે. એમ કહેવાય છે તમે જે રસોઈ કરો તે પ્રેમ અને ભાવ થી કરો તો રસોઈ નો સ્વાદ વધી જાય છે. બીજી એક ખાસ વાત,મને અન્ન નો બગાડ બિલકુલ પસંદ નથી. આ વાત હું નાની હતી ત્યારથી મારી મમ્મી પાસે થી શીખી છું. એટલે મારા વાનગી ના સંગ્રહ માં ઘણી લેફ્ટઓવર વાનગીઓ છે.આજે આપણે ઘી ઘરે બનાવતા જે કીટુ/બગરુ વધે તેની વાત કરીશું. ઘર ની મલાઈ ભેગી કરી ને ઘી બનાવતા સુધી હું બધા ઘટકો નો ઉપયોગ કરું છું. મલાઈ નું માખણ બને પછી વધેલી છાસ થી પનીર, માખણ નું ઘી બનાવ્યા પછી વધતા કીટા નો ઉપયોગ હું ઘણી વાનગી બનાવવા માં કરું છું.કડક પૂરી એ મારા ઘર માં બધા ની પ્રિય છે. આજે મેં મોણ ની જગ્યા પર કીટા નો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને નરમ પૂરી બનાવી છે જે હું મારા મમ્મી ને સમર્પિત કરું છું કારણ કે તેને પણ બહુ પ્રિય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10902341
ટિપ્પણીઓ (2)