કોબી પરાઠા (Kobi Paratha Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

નાના બાળકોને કોબી ભાવતી હોતી નથી કોબી ના પરોઠા માં ચીઝ નાખવા થી બાળકો ને કોબી ના પરોઠા બહુ જ ભાવે..

કોબી પરાઠા (Kobi Paratha Recipe In Gujarati)

નાના બાળકોને કોબી ભાવતી હોતી નથી કોબી ના પરોઠા માં ચીઝ નાખવા થી બાળકો ને કોબી ના પરોઠા બહુ જ ભાવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિની
ચાર પાંચ વ્યક્ત
  1. ઘઉંનો ઝીણો લોટ
  2. આદુ મરચાની પેસ્ટ
  3. કોબી
  4. ૧ નંગડુંગળી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. મોણ માટે તેલ
  7. ૧ નાની ચમચીલાલ મરચું
  8. ચીઝ
  9. કેપ્સીકમ મરચું

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિની
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં મોણ નાખી દો.

  2. 2

    પછી તેમાં લાલ મરચું, મીઠું આદુ મરચાની પેસ્ટ નાખી દો.

  3. 3

    કોબી, ડુંગળી અને કેપ્સીકમ મરચાં ને ક્રશ કરી નાખો.

  4. 4

    ક્રશ કરેલા ને ઘઉંના લોટમાં નાખી બરાબર મિક્સ કરી નાખી લોટ બાંધી લો.

  5. 5

    પછી એક લૂઓ લઈ તેની વણી લઈ તેમાં ચીઝ ખમણી ને નાખી ફરી વણી લો.

  6. 6

    વણેલા પરોઠા ને લોઢી મા ઘી કે તેલ મૂકી શેકી લો.

  7. 7

    તૈયાર છે આપણા કોબી ના પરોઠા 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ

Similar Recipes