ખીચિયા પાપડ ભેળ

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#લોકડાઉન
હમણાં લોકડાઉન ચાલી રહ્યું છે, એવામાં જો ઘર મા પૂરી, મમરા, સેવ કશુજ ના હોય અને તો પણ ચટપટું ખાવાનું મન થાય, તો બનાવો આ ખિચિયા પાપડ ની ભેળ...એકદમ ટેસ્ટી લાગે છે...

ખીચિયા પાપડ ભેળ

#લોકડાઉન
હમણાં લોકડાઉન ચાલી રહ્યું છે, એવામાં જો ઘર મા પૂરી, મમરા, સેવ કશુજ ના હોય અને તો પણ ચટપટું ખાવાનું મન થાય, તો બનાવો આ ખિચિયા પાપડ ની ભેળ...એકદમ ટેસ્ટી લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
  1. ૨ શેકેલા ખીચિયાં પાપડ
  2. ૧ નાની ડુંગળી સમારેલી
  3. ૧ ટામેટું સમારેલું
  4. ૧ લીલું મરચું સમારેલું
  5. કોથમીર સમારેલી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૪ ચમચી લાલ મરચું
  8. ૧/૪ ચમચી ચાટ મસાલો
  9. ૧/૨ લીંબુ નો રસ
  10. ૧ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    ખીચીયા પાપડ શેકી લો..એક થાળી માં એનો ભૂકો કરી લો, ડુંગળી, ટામેટા સમારેલા એડ કરવા, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું એડ કરી મિક્સ કરવું.

  2. 2

    કોથમીર સમારેલી, લીલું મરચું સમારેલું, ચાટ મસાલો, લીંબુ નો રસ, તેલ એડ કરી મિક્સ કરી લેવું...સર્વ કરો એકદમ ટેસ્ટી - ચટપટી ભેળ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

Similar Recipes