ઇન્દોરી સેવ પરાઠા

#પરાઠાથેપલા
સેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ....
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલા
સેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં લોટ લો. તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને રોટલી જેવો નરમ લોટ બાંધો.
- 2
પૂરણ માટે:- સૌપ્રથમ એક બાઉલમાં સેવ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર, અજમો, આમચૂર પાઉડર, મરચું અને મીઠું નાખીને મિક્સ કરી લો.(મીઠું અને મરચું જરૂર મુજબ નાખવું કેમ કે સેવમાં પણ મીઠું અને મરચું આવે છે)
- 3
પછી બાંધેલા લોટના લૂઆ બનાવીને તેની રોટલી વણી લો. પછી વણેલી રોટલી ની વચ્ચે પૂરણ મૂકો.
- 4
અને ચારેબાજુથી બંધ કરીને પરાઠો વણી લો.
- 5
પછી એક તવો ગરમ કરી તેની પર તેલ લગાવીને પરાઠા ને બંને બાજુથી બરાબર શેકી લો.
- 6
આવી જ રીતે બધા પરાઠાને શેકીને એક પ્લેટમાં લો. આ પછી આ પરાઠાને સર્વિંગ પ્લેટમાં લઈને દહીં, બટર અને ડુંગળી સાથે ગાર્નિશ કરી સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
-
ચોખાની તીખી સેવ
#રાઈસઆપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
રતલામિસેવ ઓનિયન પરાઠા
#થેપલા પરાઠા પરોઠા માં ઘણા બધા પુરણ થી બનાવી છે એમાં નું આજ હું રતલામિ સેવ માંથી પરોઠા બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊 Jyoti Ramparia -
-
રવા પોહા પેનકેક
#તવા #૨૦૧૯આજે હું બ્રેકફાસ્ટની રેસીપી પોસ્ટ કરું છું. જેમાં તેલનો ઉપયોગ થતો નથી. જે લોકો હેલ્થ કોન્શીયસ છે તેઓ માટે આ રેસીપી ઉત્તમ કહી શકાય. આ વાનગી બનાવવામાં પણ બહુ ઓછો સમય લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
અફઘાની પીયાઝી(પરાઠા)
#પરાઠાથેપલાઆપણે આપણા દેશના પરોઠા થેપલા તો બધું ખાતા જ હોય છે ચાલો આજે આપણે કંઈક નવું અફઘાન મા તે લોકો શું ખાતા હોય તે આપણે શીખીએ Kajal Kotecha -
# રતલ।મી સેવ પર।ઠ। #
જે લોકોને ટેસ્ટી ખ।વ।નો શોખ હોય એમને ખૂબ જ ભ।વશે આ પરોઠા.અને બહુ જ થોડો સમય લ।ગે છે બન।વવ। મ। પણ. Rupal Gandhi -
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રતલામી સેવ પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા તો ઘણી રીતના બનાવાય છે પણ તીખુ ને ચટપટુ ખાવાના શોખીનો માટે આ રતલામી સેવ પરાઠા બેસટ ઓપશન છે. Bindi Vora Majmudar -
સેવ ટમેટાનું શાક
#goldenapron3#week12હેલો ફ્રેન્ડ્સ સેવ ટમેટાનું શાક તો બધા બનાવતા હશે પણ મે એમાં આજે તીખી સેવ એટલે બહારની જે રતલામી સેવ આવે છે તેનો ઉપયોગ કર્યો છે એટલે સ્વાદમાં એકદમ ચટપટું શાક લાગશે તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. Alpa Rajani -
સેવ ની સબ્જી(sev sabji recipe in gujarati)
#એમ પી સ્પેશિયલ#વેસ્ટએમ પી સાઇડ રતલામી સેવ માટે પ્રખ્યાત છે,રતલામી સેવ ની સબ્જી ટેસ્ટી લાગે છે,ઝટપટ બનતી રેસીપી છે,એમ પી મા ફેમસ છે. Tejal Hitesh Gandhi -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ભાત ના આચારી પરાઠા
ભાત, ફૂદીનો અને આચાર મસાલા નાં કોમ્બિનેશન થી આ ડિશ બનાવવામાં આવી છે. રૂટીન પરાઠા થી અલગ પરાઠા છે. અહીંયા મે સોફ્ટ બનાવવા માટે બાફેલા બટેકા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
સેવ ખમણી
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી. Viraj Naik -
-
-
વેજીટેબલ રોટી પાર્સલ
#હેલ્થીફૂડબાળકો ને વેજીટેબલ કઈરીતે ખવડાવી શકાય તે માટે આપણે વારંવાર નવા નવા પ્રયોગો કર્યા કરીએ છીએ.હવે તો વડીલો ને પણ રુટીન જમવાનું પસંદ નથી. કંઈક ને કંઈક નવું જોઇએ છે, સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડે છે કે આપણે જે ફૂડ આપણા પરીવાર ને આપીએ છીએ એ ફૂડ હેલ્ધી હોય.તો ચાલો બનાવીએ હેલ્ધી ફૂડ.Heen
-
ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
#PSબ્રેકફાસ્ટમાં ચટપટી ગુજરાતી એવી સેવ ખમણી મેં બનાવી છે .આ સેવ ખમણી નો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
લીમડા અને ટોપરા ના તલ વાળા પરાઠા
લીમડાના પાન ખૂબ ગુણકારી હોય છે, આ પરાઠા માં ટોપરૂ અને તલ નો ઉપયોગ કરી બનાવAachal Jadeja
-
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
સેવ ની બીરંજ
#ટ્રેડિશનલ" મીઠી સેવ " કે"સેવ ની બીરંજ" 😍ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰 asharamparia -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
તાંદળજો ભાજી ના સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલા આપણે રૂટિનમાં મેથી, પાલક અને કોથમરી જેવી ભાજીનો ઉપયોગ કરીને પરાઠા બનાવતા હોય છે પણ આજે હું જે ભાજીનો પરાઠા માં ઓછો યુઝ થાય છે અને ખૂબ જ ગુણકારી છે તેવી તાંદલજાના ભાજી ના પરોઠા લાવી છું.આયુર્વેદિક મુજબ તાંદરજો ભાજી ના ગુણ કંઈક આવા છેતાંદળજો શરીરમાંના બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુધારનારો છે. તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ - રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ, પ્રમેહ તથા ઉદરરોગનો નાશ કરનારી છે. એને સંસ્કૃતમાં સદાપથ્યા એટલે હંમેશા ખાવાવાળી કહી છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ