#cookpadturns3
સૌ પ્રથમ ખજૂર ને ઘી માં સાંતળી લેવો.
કાજુ બદામ બારીક સમારી લેવા.સાંતળેલા ખજૂર મા કાજુ બદામ, કોપરા નું ખમણ ઉમેરો.ત્યારબાદ થાળી માં પાથરી ઉપર થી કાજુ, બદામ, કોપરા ના ખમણ થી ગાર્નિશ કરી પીસ કરી લો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ