રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ચણા
  2. 2ત્રણ કાંધા
  3. 2 ચમચીમરચાની ભૂકી
  4. ચમચીછોલે મસાલો
  5. અડધી ચમચી હળદર
  6. ચાર-પાંચ ટમેટા
  7. ચમચીજીરૂ
  8. મીઠું
  9. ભટુરા માટેની સામગ્રી
  10. ૨ વાડકી મેંદો
  11. અડધી વાટકી ગાય
  12. મીઠું
  13. પા ચમચી સોડા
  14. અડધો કિલો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાને પલાળી દેવા છ કલાકપછી કૂકરમાં ત્રણ સીટી વગાડી અને બાફી લેવા જાય પછી ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરી લેવી તેની અંદર બે-ત્રણ લીલા મરચા૩ કળી લસણ અને અડધું આખું જીરું નાંખો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું

  2. 2

    હવે મેંદાના લોટને જાડી તેની અંદર મીઠું અડધી વાટકી બે ચમચી તેલ અને પાંચમથી સાજીના ફૂલ નાખી અને તેનો લોટ બાંધી બે કલાક ઢાંકીને રાખી દેવું

  3. 3

    હવે એક કડાઈમાં ચાર ચમચી તેલ મૂકી અને ગેસ ચાલુ કરવો તેની અંદર આય જીરૂ લાલ મરચાં ચમચીરાખી અને ડુંગળી અને ટામેટાની ગ્રેવી નો વઘાર કરવો પછી ગ્રેવી ઉડી જાય પછી તેની અંદર ચણાનુઉ તૈયાર છે આપણા છોલે મેરા પછી ઉપર છોલે મસાલો નાખવો

  4. 4

    હવે પૂરી બનાવવા માટે તેમને નાખી ૧ ચમચી અને લોટ ને કૂણો કરી લેવો કરી લેવો પછી તેના નાના લુઆ કરી અને પુરી વણી લેવી એક કડાઈ ની અંદર તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આપણી પુરી તળી લેવી તૈયાર છે આપણા છોલે ભટુરે ડુંગળી અને આચાર સાથે સર્વ કરો બર્થ ડે પાર્ટીમાં આ વસ્તુ ખૂબ જ પડે છે અને બધાને કામમાં ખુબ ટેસ્ટી લાગે છે હું મારી પરીના બર્થ-ડેમાં બનાવું છું મારા છોલે ખૂબ જ ટેસ્ટી બને છે તેમાં ફુદીનો પણ નાખું છું ખૂબ જ ટેસ્ટમાં હોય લાગે છે ને બધાને ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

ટિપ્પણીઓ

Similar Recipes