ઘઉંના લોટમાં મીઠું તેલ નાખી લોટ બાંધવો.
પનીર ને ખમણી લેવું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી,કોથમીર, મીઠુ, લીંબુ નો રસ, લાલ મરચું, ગરમ મસાલો નાખી સ્ટફિંગ તૈયાર કરવું.
સ્ટફિંગ ભરી ને પરાઠા શેકી લેવા.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ