કુકપેડ કુકીઝ

#cookpadturns3
કુકપેડ ની 3 વર્ષગાંઠ માટે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા તરફ થી કુકપેડ બિસ્કિટ ની રેસિપી શેર કરું છું ..
કુકપેડ કુકીઝ
#cookpadturns3
કુકપેડ ની 3 વર્ષગાંઠ માટે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા તરફ થી કુકપેડ બિસ્કિટ ની રેસિપી શેર કરું છું ..
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં બટર ને 1 મિનિટ માટે ફીણી લેવું તેમાં દળેલી ખાંડ નાખીને 1 મિનિટ ફીણી લો ક્રીમ જેવું થાય એટલે એમાં મેંદો અને મીઠું નાખીને મિક્સ કરી લો
- 2
2 ચમચી દૂધ નાખીને લોટ ને ભેગો કરી લેવો બહુ મસળવો નહીં ને પ્લાસ્ટિક શીટ માં લપેટીને 20 મિનિટ માટે ફ્રિજ માં મુકો
- 3
20 મિનિટ લોટ ને પ્લાસ્ટિક સીટ પર વણી ને રાઉન્ડ કટર થી બિસ્કિટ કટ કરી લો
પ્રિહિટ ઓવન માં 150 ડિગ્રી par 12 મિનિટ માટે બેક કરી લો
બિસ્કિટ બેક થઇ જાય એટલે એને 2 કલાક માટે ઠંડા કરી લો - 4
ગાર્નીસ માટે બટર ને ફીણી લો તેમાં આઈસીંગ સુગર નાખીને ફીણી લો
2 ચમચી જેટલું કાઢીને તેમાં કોકો પાવડર નાખીને બોર્ડર માટે રેડી કરી લો ને કોન બનાવી ને એમાં ભરી લો - 5
બિસ્કિટ પાર સફેદ ક્રીમ થી કેપ નો સેપ આપો ને બ્રાંવન થી બોર્ડર કરી લો ફ્રિજ માં 1/2 કલાક માટે મૂકી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરેટ કેક
#cookpadturns3કૂકપેડ ની 3 જી વર્ષગાંઠ પર મારા તરફ થી કેરેટ કેક અને ગાર્નીસ માં કૂકપેડ કેપ ... Kalpana Parmar -
મખની ગ્રેવી પાસ્તા
#cookpadturns3કૂકપેડ ની 3 જી વર્ષગાંઠ પર મખની ગ્રેવી પાસ્તા સાથે કુકપેડ કેપ મારા તરફ થી ... Kalpana Parmar -
કુકપેડ પુડિંગ
#cookpadturns3 રજુ કરું છું.... કુકપેડમાં કુકપેડ માટે... કુકપેડ દ્વારા ... કુકપેડ થી improve કરેલ ...કુકપેડ પુડિંગ Bansi Kotecha -
સેફ્રોન મિલ્ક પુડિંગ
#cookpadturns3કુકપેડ ની 3 જી બર્થડે પર મેં મિલ્ક પુડિંગ બનાવ્યુ છે જેમાં મેં કેસર અને દૂધ નો ઉપયોગ કરયો છે.મારા તરફ થી કુકપેડ ને જન્મદિવસ ની શુભેચ્છા. Dharmista Anand -
કોકોનટ કેસર પન્ના કોટા
#cookpadturns3કૂકપેડ ni 3 જી વર્ષગાંઠ માટે મારા તરફ થી ઠંડુ ઠંડુ કોકોનટ કેસર પન્નાકોટા ... Kalpana Parmar -
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
#WDWomen's day challengeઆ રેસિપી હું @Sonal Jayesh suthar ji ને ડેડિકેટ કરું છું. આપ ની રેસિપી ખૂબ સરસ હોય છે.Sonal Gaurav Suthar
-
શાહી મટર પનીર
#cookpadturns3કુકપેડ ના 3 જી વર્ષગાંઠ પર મારી બીજી પોસ્ટ. શાહી મટર પનીર પર કૂકપેડ નો લોગો ... Kalpana Parmar -
બિસ્કિટ ઝીબ્રા કેક
#TeStmebest#પ્રેસનટેશન્સ#બિસ્કિટ#ઝીબ્રા કેક આ રેસિપી માં બઉ ઓછી વસ્તુ થી જ અને ઓછા સમય સાથે બને છે... બિસ્કિટ ને ચોકલેટ ના કોમ્બીનેશન સાથે બેક કર્યા વગર જ બાળકો માટે સ્પેશ્યલ ઘર માં બની જાય છે આવી ઝીબ્રા કેક તયાર કરવા માં આવી છે આશા છે બધાને પસઁદ આવશે... ટેસ્ટી સાથે યમી પણ છે... 😋😋😋😋 Mayuri Vara Kamania -
ચોકલેટ રોઝ કેક 🎂❤️🌹(Chocolate rose cake recipe in Gujarati)
આજે મારા લગ્ન ની સાલગીરા છે એના માટે મે આ કેક બનાવી છે🎂❤️🌹 Falguni Shah -
રેડ વેલ્વેટ કેક વિથ ચીઝ ફ્રોસ્ટિંગ
#GujjusKichten#પ્રેઝન્ટેશનટીમ ચેલેન્જ માં આ વખતની થીમ માં પ્રેઝન્ટેશન ચેલેન્જ છે જેમાં હું રેડ વેલ્વેટ કેક નું પ્રેઝન્ટેશન કરું છું .. Kalpana Parmar -
કૂકીઝ અપ્પમ(cookies appam recipe in gujarati)
#ફટાફટહેલો, ફ્રેન્ડ્સ આ રેસિપી થોડી સામગ્રીમાં અને ઓછા સમયમાં બની જાય છે. મારા ફેમિલીને આ અપ્પમ ખૂબ જ ભાવ્યા હતા. આશા રાખું છું કે તમારા ફેમિલીને પણ આ રેસિપી જરૂર થી પસંદ આવશે. જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઘઉં ની ચોકલેટ કેક
#cookpadturns3 કુકપેડ ના જન્મદિવસ પર બધા માટે ઘઉં ની કેક રેસિપી લાવી છું આશા છે કે બધા ને ગમશે. Suhani Gatha -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
ચોકલેટ કપકેક (chocolate Cup Cake Recipe In Gujarati)
#WDHappy Women's Dayમારી આજ ની આ રેસિપિ કુકપેડ ના એડમીન,કુકપેડ ની ટીમ અને કુકપેડ ની બધી મિત્રો ને સમર્પિત કરું છું.અને આજ નો આ અવસર દેવા માટે હું કુકપેડ ટીમ ની ખૂબ આભાર છે. Shivani Bhatt -
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#ટીટાઇમચા ની સાથે બિસ્કિટ - કુકીઝ તો કોઈ પણ ટાઈમે ચાલે જ. હું બહુ સારી બેકર નથી પણ મને બેકિંગ ગમે અને મને તેમાં વધારે શીખવું ગમે જ. મારા બાળકો અને મને કુરમુરી કુકીઝ બહુ ભાવે. તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા મેં ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
-
ચોકલેટ કેક( Chocolate cake recipe in Gujarati (
મારા સસરાનો બર્થડે હતો તો મારા દીકરા અને દીકરીની ફરમાઈશ હતી એટલે કેક બનાવી જે મારા મિત્રો જોડે શેર કરું છું.😊🥰 Deval maulik trivedi -
ચોકલેટ વેલ્વેટ કેક (chocolate velvet cake recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. એટલે તો હું તમારી માટે લઇ ને આવી છું ચોકલેટ વેલ્વેટ કેક Dhara Kiran Joshi -
-
-
વેનીલા ચોકલેટ કૂકી(cookies recipe in gujarati)
#NoOvenBakingમાસ્ટર શેફ નેહાજી એ જે રેસીપી શેર કરી છે એને અનુરૂપ મેં થોડા ફેરફાર સાથે સુંદર કૂકી બનાવી છે એમાં મેં થોડા ફેરફાર સાથે બનાવી છે એમાં મેં કોકો પાઉડર નાખીને બનાવી છે અને ખૂબ જ સરસ બની આ રેસીપી શેર કરવા બદલ હું માસ્ટર શેફ નેહાજી નો દિલ થી આભાર માનું છું Dimple 2011 -
-
વેનીલા ચોકલેટ કૂકીઝ(cookies recipe in gujarati)
#noovenbaking # માસ્ટર સેફ નેહાજી એ જે રેસિપી સેર કરી છે એને અનુરૂપ મે થોડો ફેરફાર સાથે કૂકીઝ કરી છે.મે અહીંયા કોકો પાઉડર નો યુઝ કર્યો છે .આ રેસીપી સેર કરવા હું માસ્ટર સેફ નેહાજી ની દિલ થી આભારી છું. Dhara Jani -
-
ચોકો ડ્રાયફ્રુટ ત્રિકોણ રોલ (Choco Dryfruit Triangle Roll Recipe In Gujarti)
આ રેસિપી મારા બાળપણ ને યાદ કરીને બનાવું છું. POOJA kathiriya -
-
રેડ વેલ્વેટ કુકીઝ
#goldenapron3#week18#Cookies**************કોરોના વાયરસ અત્યારે વિશ્વમાં ચાલી રહ્યો છે, જેથી બહાર નું ખાવા માં ખૂબજ ધ્યાન રાખવું જોઈએ.બાળકો ને બિસ્કિટ, ચોકલેટ, બ્રાઉની બહુ જ ભાવે છે , આવા સમયે આપણા ઘરમાં જ રહેલી વસ્તુઓ નો ઉપયોગ કરીને રસોઈ બનાવો.આજે હું મારી તમને એવી જ સરસ મજાની રેસિપી આપું છું, જે તમે બનાવી તમારા બાળકો ખૂબજ ખુશ થઈ જશે.રેડ વેલ્વેટ કુકીઝ Heena Nayak
More Recipes
ટિપ્પણીઓ