ભૂંગળા બટેટા

Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
Bhavnagar

#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાફેલા બટેટા
  2. ૭ થી ૮ લસણ ની કળી
  3. 2લીલા મરચાં
  4. ૨ તેસ્પૂન લાલ મરચાં પાવડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ જરુર મુજબ
  7. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લાલ મરચાં લીલા મરચાં પાણી લસણ ની કળી મીઠું આ બધું ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવો

  2. 2

    હવે બટેટા ની છાલ કાઢી તેમાં તેલ નાખી હલાવો હવે બનાવેલી પેસ્ટ એડ કરી જરૂરમુજબ પાણી નાખી સરખી રીતે મિક્સ કરો અને કોથમીરથી ડેકોરેટ કરી ભૂંગળા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

Similar Recipes