રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ મા દૂધ લઇ વિનેગર ઉમેરવું. અને બરાબર હલાવી લેવું. હવે મેંદો દળેલી ખાંડ બેકિંગ પાવડર બેકિંગ સોડા ઉમેરી ચાળી લેવું અને દૂધ મા મિક્સ કરવું તેલ અનાનસ એસસેન્સ નાખી હલાવવું. હવે બે ભાગ કરવા.
- 2
એક ભાગ મા કોકો પાવડર ઉમેરી 1ચમચી પાણી નાખી હલાવી લેવું. હવે નોનસ્ટિક તવી પર તેલ ચોપડવું. પહેલા સફેદ ભાગ ચમચી થી રેડવો ઉપ્પર કોકો નુ મિશ્રણ ચમચી થી રેડવું. આ રીતે એક પછી એક મિશ્રણ રેડી તવા પર ફેલાવી લેવું. તવો ધીરેથી ઉંચકી ને ગેસ પર મૂકવો ઢાંકી ને 7-8મીન ધીમે તાપે થવા દેવું.
- 3
હવે ઢાંકણ ખોલી ધીરે ધીરે કિનારી પાસે થી ઉખડતાં જવું. ફ્લેમ બંધ કરી લેવી.ઉપ્પર દળેલી ખાંડ છાંટવી. હવે બટર પેપર પર ઉંધી પ્લેટ મૂકી તવો ઊંધો કરવો અને બટર પેપર પર લેવું.
- 4
ચારે બાજુ ની કિનારી કાપી માર્મલેડ જામ ચોપડવું અને બટર પેપર ની મદદ થી રોલ વાળી બંને બાજુ વાળી ને ફ્રીઝર મા 15-17મીન મૂકવું.
- 5
બહાર કાઢી રોલ ને કાપી પરોસવું. તૈય્યાર છે માર્મલેડ જામ રોલ.ખટમીઠો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બનાના બ્લુબેરી જામ મફીન્સ
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ મફીનસમાં કેળુ ,ઘંઉનો લોટ,મેંદો ,દૂધ અને બ્લ્યુબેરી જામ પણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani -
-
કુકપેડ કુકીઝ
#cookpadturns3કુકપેડ ની 3 વર્ષગાંઠ માટે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા તરફ થી કુકપેડ બિસ્કિટ ની રેસિપી શેર કરું છું .. Kalpana Parmar -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujaratiઆજે Cookpad ના બર્થડે ની ઉજવણી સાથે મારી 500 રેસિપી પૂરી થઈ એના સેલિબ્રેશન માં મે ચોકલેટ મફીન્સ બનાવ્યા છે ,એ પણ ઓવન વગર .કેવા બન્યા છે એ કમેન્ટ માં જરૂર થી જણાવશો .Happy birthday to cookpad 💕🎉💐 Keshma Raichura -
સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenNoBakingશેફ નેહામેમ ની રેસિપી ફોલો કરીને મેં પણ સિનેમન રોલ બનાવ્યા.મારા ઘરે બધાં ને ખુબ જ ભાવ્યા.મેં અહિં બ્રાઉન ખાંડ ની જગ્યા એ ખાંડ અને કોકો પાઉડર નો યુઝ કર્યો છે. Avani Parmar -
-
-
-
-
ડેકડન્ટ ચોકલેટ કેક(Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#noovenbaking#noyeast#વીક ૩# પોસ્ટ ૩અહીં મે માસ્ટરશેફ નેહા ની નો ઓવન બેકિંગ સિરીઝ નીત્રીજી રેસીપી રિક્રીયેટે કરી છે... ઘઉં ના લોટ માંથી બનેલી અને ગનાસ બનાવીને લગાડવાથી ખુબ સરસ દેખાય છે. ..સો બનાવવામાં ખુબ જ મજા પડી...... Twinkal Kalpesh Kabrawala -
-
-
ચોકલેટ કેક
#AV ઓવન વીના એગ લેસ કેક ખુબજ ઝડપથી અને એક્દમ સોફ્ટ બનશે.બજાર જેવીજ ટેસ્ટી લાગશે. Shital's Recipe -
-
More Recipes
ટિપ્પણીઓ