ચિલ્લા સેન્ડવિચ

બાળકોને સેન્ડવિચ બહુ ભાવતી હોય છે,તેમાં ટ્વિસ્ટકરી ચિલ્લા સેન્ડવિચ બનાવી.
#બથૅડે
ચિલ્લા સેન્ડવિચ
બાળકોને સેન્ડવિચ બહુ ભાવતી હોય છે,તેમાં ટ્વિસ્ટકરી ચિલ્લા સેન્ડવિચ બનાવી.
#બથૅડે
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં નમક,મરચું પાવડરનાંખી ચિલ્લા માટે ખીરું બનાવો.બટેટા બાફી સ્મેશકરો.કડાઈમાં બે ચમચી તેલ મુકી આદુંલસણની પેસ્ટ સાંતળવું,પછી સમારેલી જીણી ડુંગળી સાંતળવું,પછીબટેટાનાંખી મસાલો કરી કોથમીરનાંખી સ્ટફિંગ રેડી કરો.
- 2
બૃેડપર સ્ટફિંગ પાથરી રેડી કરો.તવી મુકી ચિલ્લાના ખીરામાં સિટફિંગ રાથરી રેડી કરેલી બૃેડનો નીચેનો ભાગડીપ કરી તવી પર તેલ મુકી સેકો,એક સાથે બે ભાગ સેકવા મુકી સેકાય એટલે બંને એકબીજા પર સેકી લો.ખીરુડ બંને ભાગમાં નીચે જ રાખવું અંદર બટેટાનુડ સ્ટફિંગ હોય એવી રીતે સેકવું
- 3
બધી સેન્ડવિચ એવી રીતે સેકી કટ કરી ઉપરલસણની ચટણી ડુંગળી,ટમેટો કોથમીર નાંખી સવૅકરો,બહુંં ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવપુરી ચીઝ સેન્ડવિચ
સેન્ડવિચ અનેક રીતે બનાવી શકાય હવે બનાવો સેવપુરી ચીઝ સેન્ડવિચ#ફાસ્ટફુડ Rajni Sanghavi -
-
*પાઉંભાજી
#કુકરપાંઉભાજી બહુંજ ભાવતી અનેજલ્દી બની જતી વાનગીછે અને કુકરમાં તો વળી સમયનો પણબચાવ થાય Rajni Sanghavi -
*વેજ મેયો સેન્ડવિચ*
#india#હેલ્થીસેન્ડવિચ બહુ જલ્દી બની જતી અને બધાની પસંદની વાનગી હોવાથી શાકભાજીનાંખી બનાવી. Rajni Sanghavi -
ડમ્પલિંગ વીથ રોસ્ટેડ ટમેટો ચટણી
બાળકોને નવીન કીતે વાનગી પીરસીએતો હોંશથી ખાયછે.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-18 Rajni Sanghavi -
-
-
સેન્ડવિચ પુરી
બાળકોને નાસ્તામાં કે ટિફિન માં આપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ટ્રેડિશનલ#હોળી#goldenapron3 Rajni Sanghavi -
વેજ બેસન ચિલ્લા
જયારે સમય ઓછો હોય અને ઝટપટ ચટપટુંખાવાની ઇચ્છા હોય ત્યારે બનાવો વેજ બેસન ચિલ્લા.#2019 Rajni Sanghavi -
-
બ્રેડવડા
બહું જલ્દી બની જતી અને ટેસ્ટી,ટીફીનમાં પણઆપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ઇબુક૧#goldenapron3#30 Rajni Sanghavi -
મીની બૃેડઉત્તપમ
ઉત્તપમ બહુ ભાવતી વાનગી હોવાથી તેમાં વેરીયેશન કરી મીની બૃેડ ઉત્તપમ બનાવ્યા.#સાઉથ Rajni Sanghavi -
-
*ભરેલા કેપ્સિકમનું શાક*
#શાકકેપ્સિકમનો ઉપયોગ બધીજ રેસિપિિ માં થાય છે,શાક પણ વિવિધ બને છેે.હવે બનાવો ભરેલા કેપ્સિકમનું ટેસ્ટી શાક. Rajni Sanghavi -
સુજી સ્ટફ મટર ઉત્તપમ
શાકભાજીતાજાં મળે તેથી તેનો ઉપયોગ કરી હેલ્ધી બ્રેકફાસ્ટ માં બનાવો સુજી સ્ટફમટર ઉત્તપમ.#નાસ્તો Rajni Sanghavi -
-
*ટમેટો સૂપ વીથ કૃુટોન્સ*
#જોડીરેસ્ટોરન્ટ માં મળતાં સુપ કૃટોન્સ બહુંજ ભાવે તેથી ઘેર બનાવ્યાં ખુબ ટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
અલટી પલટી
ઢોકળીનું શાક બનાવીએ તેમ આરેસિપિ લાઇટ ડીનરમાં લઇશકાય.બેસન ચીલામાંથી બને છે.#લીલીપીળી Rajni Sanghavi -
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
મિકસ વેજ બૃેડ રોલ્સ
બાળકો શાકભાજીના ખાય એટલે બધાં શાકભાજી ને મિકસ કરી કંઈક નવીન રીતે આપીએતો હોંશભેર ખાય.# ફાસ્ટફુડ Rajni Sanghavi -
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
-
સેન્ડવિચ
#ટિફિન #સ્ટાર સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
લસણિયા બટેટા ફૃાય્મ્સ
લસણિયા બટેટા બધાંને બહુ ભાવે તેની સાથે ભુંગળા તો હોય જ તો હવે અલગ જ રીતે બનાવો લસણિયાબટેટા ફૃાય્મ્સ.#ફાસ્ટફુડ Rajni Sanghavi -
*બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો*
ગુજરાતના લોકોની બહુ ફેમસ વાનગી રોટલો અને ઓળો અમારા ઘરમાં પણબધાને ભાવતી વાનગી.#ગુજરાતી Rajni Sanghavi -
બ્રેડ કોન્સ
જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-19 Rajni Sanghavi -
-
મિકસ કઠોળ કટલેટ
કઠોળ બહું ઓછા ભાવતાં હોય છે,તેથી તેને જુદી રીતે સવૅકરીએતો બહુ જ ટેસ્ટી લાગે છે.#દિવાળી Rajni Sanghavi -
*પુરી ભાજી ટાકોઝ*
#જોડીબાળકોને શાકભાજી બહુ નાભાવે તો કંઈક નવીન રીતે આપીએ તો હોંશે હોંશે ખાય.તેથી પુરી ભાજી ટાકોઝબનાવ્યા. Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ