*ભરેલા કેપ્સિકમનું શાક*

Rajni Sanghavi @cook_15778589
#શાક
કેપ્સિકમનો ઉપયોગ બધીજ રેસિપિિ માં થાય છે,શાક પણ વિવિધ બને છેે.હવે બનાવો ભરેલા કેપ્સિકમનું ટેસ્ટી શાક.
*ભરેલા કેપ્સિકમનું શાક*
#શાક
કેપ્સિકમનો ઉપયોગ બધીજ રેસિપિિ માં થાય છે,શાક પણ વિવિધ બને છેે.હવે બનાવો ભરેલા કેપ્સિકમનું ટેસ્ટી શાક.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટા સ્મેશકરો.કડાઈમાં તેલ મુકી આદુંલસણની પેસ્ટ,ડુંગળી,બટેટા,મસાલો,લીંબુનો રસ.સુગર,ગરમમસાલો નાંખી સ્ટફિંગ બનાવો.ઉપરકોથમીર નાંખો.
- 2
કેપ્સિકમના બે ભાા કરી અંદર સ્ટફિંગ ભરો.કડાઈમાં તેલ મુકી કેપ્સિકમ સાંતળીી લો.કેપ્સકમ કાઢી ડુંગળી,ટમેટો સાંતળવું.તેલ છુટુ પડે પછી બટેટાનુંવધેલું સ્ટફિંગ નાંખી સાંતળવું.થોડું પાણી ઉમેરવુંરસાવાળુથાય.ન
- 3
પછી કેપ્સિકમ ઉમેરી થોડીવાર ઢાંકણું ઢાંકી થવાદેવું પછી કોથમીરનાંખી સવૅકરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*ભરેલા કારેલાનુું શાક*
#શાકકારેલા બધાને ના ભાવે પણ કંઇક અલગ રીતે બનાવીએતો સરસ ટેસ્ટી બને.અનેખાવાનું મન પણ થાય. Rajni Sanghavi -
*બટેટાનું ગૃેવી વાળું શાક*
બટેટાનું શાક દરેકને ભાવે તો બનાવો ગૃેવી વાળુ ચટાકેદાર શાક,જે બહુંં જ ટેસ્ટી લાગે છે.# શાક# Rajni Sanghavi -
*પાઉંભાજી
#કુકરપાંઉભાજી બહુંજ ભાવતી અનેજલ્દી બની જતી વાનગીછે અને કુકરમાં તો વળી સમયનો પણબચાવ થાય Rajni Sanghavi -
બ્રેડવડા
બહું જલ્દી બની જતી અને ટેસ્ટી,ટીફીનમાં પણઆપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ઇબુક૧#goldenapron3#30 Rajni Sanghavi -
*રવૈયાબટેટાનું ગૃેવી વાળું શાક*
રવૈયા-બટેટાનું ગૃેવી વાળું શાક મારા ઘરમાં બધાંને બહુ ભાવે તેથી વારંવાર બને.#ડિનર Rajni Sanghavi -
ડમ્પલિંગ વીથ રોસ્ટેડ ટમેટો ચટણી
બાળકોને નવીન કીતે વાનગી પીરસીએતો હોંશથી ખાયછે.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-18 Rajni Sanghavi -
-
-
સુજી સ્ટફ મટર ઉત્તપમ
શાકભાજીતાજાં મળે તેથી તેનો ઉપયોગ કરી હેલ્ધી બ્રેકફાસ્ટ માં બનાવો સુજી સ્ટફમટર ઉત્તપમ.#નાસ્તો Rajni Sanghavi -
*ટમેટો આલુ કરી વીથ રાઈસ*
#જોડીકરી ચાવલ લાઈટ ડિનર તરીકે બહુંં જ પસંદ હોવાથી વધારે ખવાતી વાનગી છે.અને મને પણ વધારે ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
-
*ટમેટો સૂપ વીથ કૃુટોન્સ*
#જોડીરેસ્ટોરન્ટ માં મળતાં સુપ કૃટોન્સ બહુંજ ભાવે તેથી ઘેર બનાવ્યાં ખુબ ટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
-
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
* ઘુઘરા*
સાંજે લાઇટ ડીનર માં ઘુઘરા જેવી ચટપટી વાનગી બધાં પસંદ કરતા હોય છે.તો બનાવો ચટપટા ઘુઘરા#ડિનર# Rajni Sanghavi -
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
*બટેટાની સુકી ભાજી*
#શાકબટેટા ની સુકી ભાજી પયૅટન,ટીફિન,ઉપવાસ દરેક જગ્યાએ લઇજઈ શકાય વળી બાળકોને પણ બહુ ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
*વેજ પટિયાલા*
આ શાકમાં પાપડ ના વેજ રોલ બનાવી ગૃેવી વાળું શાક બનાવાય છે.બહુંં ટેસ્ટી લાગે છે.#શાક Rajni Sanghavi -
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
*સ્ટફ ટમેટો પૌંઆ
#હેલ્થીબટેટા પૌંઆબધાંના ઘેર બનતાંજ હોય હવે ટમેટો માં પૌંઆનું સ્ટફિંગ ભરી હેલ્દી ડીશબનાવો. Rajni Sanghavi -
*તવા સબ્જી*
આ સબ્જી રેસ્ટોરન્ટ ની બહુંંજ ફેમસ છે આની વિશેષતા છેે કે સબ્જી તવા પર બને છે.બધા શાકભાજી અને ગૃેવી બનાવી રેડી રખાય છે.અને પાઉભાજી ની જેમ તવા પર કરી સવૅ કરાય છે.#શાક Rajni Sanghavi -
ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati)
#GA4#week4#Gujaratiઆપણે બનાવીશું ભરેલા રીંગડા નું શાક જેમાં મે લસણ અને આદુ નો ઉપયોગ ઓછો કર્યો છે જેથી કરીને કોઈ ને problm ના થાય અને એકદમ ટેસ્ટી બને છે અને મસાલા પણ અલગ લીધા છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
*પોટેટો સ્પાઇરલ*
બટેટા ની દરેક વાનગી બધાંને બહુંજ ભાવતી હોયછે.આ વાનગી પણટૃાય કરો.બહુજ ટેસ્ટી લાગે છે.#ઝટપટ# Rajni Sanghavi -
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
*પાકા કેળા અને લીલી મેથીનું ભરેલું શાક
#શાકપાકા કેળાનું શાક જૈન લોકો વધારે ઉપયોગ માં લેતા હોય છે.મારા સાસુમા પાસેથી શીખેલી ટૃેડીશનલ વાનગી છે. Rajni Sanghavi -
*વેજ કોલ્હાપુરી*
જે શાકભાજી ભાવતા હોય તે મિકસ કરી વેજ કોલ્હાપુરી બનાવી શકાય.બહુ જ ટેસ્ટી લાગે છે.#શાક Rajni Sanghavi -
મરચાં સમોસા
પાલક નો ઉપયોગ કરી નેચરલ કલર નાં સમોસા બનાવ્યા,જે બહું ટેસ્ટી લાગે છે.#ફ્રાયએડ #ટિફિન Rajni Sanghavi -
-
વેજ ઈડલી સાંભાર
ખૂબ લાઈટ અને હેલ્દી,તેમજ બધાંને ભાવે તેવી વાનગી.#મૈનકોસૅ#goldenapron3 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9857477
ટિપ્પણીઓ