બ્રેડ કોન્સ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.
#સ્ટફડ
#ઇબુક૧
#goldenapron3
#Week-3
#રેસિપિ-19

બ્રેડ કોન્સ

જલ્દી બની જાય અને બધાંવે ભાવતી વાનગી.
#સ્ટફડ
#ઇબુક૧
#goldenapron3
#Week-3
#રેસિપિ-19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 3નંગ બટેટા
  3. 2નંગ ડુંગળી
  4. 1નંગ કેપ્સિકમ
  5. 2કયુબ ચીઝ
  6. 1 ચમચીચીલી ફલેકસ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીમરી પાવડર
  9. 1 ચમચીનમક
  10. તેલ
  11. ટમેટો કેચપ
  12. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાને બાફીને સ્મેશકરી લો,કડાઈમાં બેચમચી તેલ મુકી ડુંગળી,સાંતળો,પછી કેપ્સિકમબટેટાસાતળો,મરી પાવડર,નમક,ચીલી ફલેકસ,ઓરેગાનો નાંખી હલાવો,છેલ્લે ચીઝ ઉમેરી હલાવવું.

  2. 2

    બ્રેડને વણી લો,કિનારી કાપી લો,મેંદાના લોટની સ્લરી બનાવો,બ્રેડ ક્રમશરેડી કરો,બ્રેડ માં સ્ટફિંગ મુકી સ્લરી લગાડી કોન નો શેપ આપી સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમશમાં રગદોળો,

  3. 3

    તેલ મુકી બધાં કોન્સ તળી લો,ટમેટો કેચપ અથવા ખજૂરઆંબલીની ચટણી,લીલી ચટણીસાથે સવૅ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes