ચોખા ના લોટ નું ખીચું (Khichu Recipe In Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

ચોખા ના લોટ નું ખીચું (Khichu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા નો લોટ
  2. 2 કપપાણી
  3. 1 ટેબલ સ્પૂનમીઠું
  4. જીરું પાઉડર
  5. ચમચીઅજમો અડધી
  6. 1 ચમચીખાવાનો સોડા
  7. 2લીલા મરચાં
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા એક તપેલી માં પાણી ગરમ કરો.હવે તેમાં મીઠું અજમો જીરું પાઉડર મરચા નાખો.પાણી ઉકળવા દો હવે એના ખાવાનો સોડા નાખો.એક ચમચી તેલ નાખો.

  2. 2

    હવે ચોખા નો લોટ થોડો થોડો નાખતા જાવ ને હલાવતા જાવ વેલણ ની મદદ થી.

  3. 3

    હવે ખીચું ને ૫ મિનિટ ચડવા દો.ચડી જાય એટલે એક પ્લેટ માં કાઢો.હવે એના પર જીરું પાઉડર અને તેલ નાખો અને મરચું પાવડર નાખો.રેડી છે ચાલો ખીચું ખાવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ (6)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Tamari recipe follow kari ne banavyu.
Bahu saras che

Similar Recipes