ચોખાનો અને ઘઉં ના લોટ નું ખીચું

Pinky Jain
Pinky Jain @cook_19815099

જય જિનેન્દ્ર આથી જો ચોખાના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બનાવેલો છે જેને mustard oil સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે .દહીં સાથે પણ બહુ સારું લાગે છે

ચોખાનો અને ઘઉં ના લોટ નું ખીચું

જય જિનેન્દ્ર આથી જો ચોખાના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બનાવેલો છે જેને mustard oil સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે .દહીં સાથે પણ બહુ સારું લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ ઘઉંનો લોટ
  2. 1/2 કપચોખાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 2 ચમચીતેલ
  5. થોડોક અજમો,૩ લીલા મરચા ની પેસ્ટ
  6. અડધી ચમચી થી થોડોક વધારે ખાવા નો સોડા
  7. 2 કપએકદમ ઉકાળેલું ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલી માં પાણી ઉકળવા મુકો. અને બીજા એક તપેલીમાં બધી સામગ્રી મિક્સ કરો. હવે લોટની તપેલીમાં ઉકાળેલું પાણી ધીરે ધીરે નાખીને ખીચા નો ઘોળ બનાવો.

  2. 2

    ખિચા લોટમાં પાણી નાખો તે પહેલા એક તપેલીમાં પાણી લો અને તેની પર એક બીજો વાસણ મૂકો અને પાણી ગરમ કરવા મૂકો તેની અંદર ખીચું સ્ટીમ કરવા મૂકવું પડશે. હવે આ પાણી જ્યારે ગરમ થઈ જાય ત્યારે જો આપણે બનાવ્યું છે તે આની અંદર ઉમેરો અને 20થી 25 મિનિટ માટે ખીચું થવા દો.આખી શું દહીંની સાથે પણ ખાઈ શકાય અને મેથીનો સંભારો હોય એની સાથે પણ બહુ જ સરસ લાગે છે આથી જોગી સાથે સર્વ કરો યા તો તલના તેલની સાથે સર્વ કરો છો માં બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

ટિપ્પણીઓ

Similar Recipes