કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પકોડા કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પકોડા કઢી રેસીપી મુખ્ય ફોટો

પકોડા કઢી

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

#દાળકઢી
પોસ્ટ 2

#દાળકઢી
પોસ્ટ 2

વધુ વાંચો

પકોડા કઢી

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

#દાળકઢી
પોસ્ટ 2

#દાળકઢી
પોસ્ટ 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. કઢી માટે : -
  2. 2 કપખાટું દહીં
  3. 3 ટેબલ સ્પૂનચણાનો લોટ
  4. 1 ટીસ્પૂનહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પકોડા બનાવવા માટે :-
  7. 1 કપચણાનો લોટ
  8. 1 ટીસ્પૂનમરચું
  9. 1/2 ટીસ્પૂનહળદર
  10. 1 ટીસ્પૂનધાણાજીરું
  11. 1/2ગરમ મસાલો
  12. 1 ટેબલ સ્પૂનતેલ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. તડ્કા માટે : -
  15. 1 ટેબલ સ્પૂનતેલ
  16. 1 ટેબલ સ્પૂનલસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં માં હળદર, મીઠું નાખી વલોવી કઢી ઉકાળો.

    પકોડા કઢી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચણાના લોટમાં માં બધો મસાલો નાખી પુરી જેવી કણક બાંધી નાનાં લુવા કરી ગોળા વાળી તેલ માં તળી લો.

    પકોડા કઢી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઊકળતી કઢી માં તળેલા પકોડા નાખો.

    પકોડા કઢી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પકોડા કઢી માં ઉપર થી તડ્કો આપવા વઘારીયા માં તેલ મૂકી લસણ વાળું મરચું નાખી કઢી માં રેડો. તૈયાર છે પકોડા કઢી. જેને રોટલી, ભાખરી અને ભાત, ખીચડી સાથે લઈ શકો.

    પકોડા કઢી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
પર December 11, 2019 14:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
  2. પારસી દાલ(ઘાનશાક)
  3. દાલ બાટી
  4. રાજસ્થાની ચુરમા
  5. કેળા ની કઢી
  1. બટાટા ચા ભુજના
  2. નોર્થ ઇસ્ટન પરાઠા
  3. ચુર્માના લાડુ
  4. પાલક પકોડા કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11185367
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close