રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગૌઉ નો લોટ લેવો. ત્યારબાદ તેમા થોડુ તેલ નાખ્વુ
- 2
ત્યારબાદ તેમા થોડુ પાની ઉમરી કડક લોટ બંધવો
- 3
ત્યારબાદ તેણા મુથિયા વડી તેલ મા તાડવા
- 4
પચી ટેને મિક્સર મા પીસી લેવા. ત્યારબાદ થોડુ ઘી લેવુ અને ગોલ ની પાઇ કરવી. પચી તેમા પિસેલો ભુકો મિક્સ કરવો
- 5
ત્યારબાદ તેમા કાજુ બદમ તાથા કિસ્મિસ નાખી લાડુ વડી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11185469
ટિપ્પણીઓ