રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ટેસપૂન કોર્નફ્લોર
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧ કપ બાફેલા નૂડલ્સ
  4. ૧/૨ કપ કોબીજ
  5. ૧/૪ કપ કેપ્સીકમ
  6. ૧/૪ કપ સમારેલી ગાજર
  7. ૧/૪ કપ સમારેલી ડુંગળી
  8. ૧ ટેસ્પૂન લસણ પેસ્ટ
  9. ૧/૨ ટેસપુન આદુ પેસ્ટ
  10. ૧ લીલા મરચા સમારેલા
  11. ૨ તેસ્પૂન સોયા સોસ
  12. ૧ ટિસપૂન કાળું મરી
  13. ૧ ટિસપૂન ખાંડ
  14. ૧ ટેસપુન લીંબુ નો રસ
  15. ૧/૪ કપ સમારેલી લિલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કઢાઈમાં તેલ લાઇ આદુ મરચા અને લસણ સાંતળી લો. હવે બધા શાકભાજી ઉમેરી સાંતળો.

  2. 2

    હવે કોર્નફ્લોર માં પાણી મિક્સ કરી કઢાઈ માં ઉમેરો તથા જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો.

  3. 3

    હવે કાળું મરી સોયા સોસ અને મીઠું ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ નૂડલ્સ ઉમેરો.

  4. 4

    હવે ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો ૫ મિનિટ ચઢવા દો. લિલી ડુંગળી અને કોથમીર વડે ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Keshwani
Kiran Keshwani @cook_18596647
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes