રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ખાંડ લઈ તેને ધીરા તાપે ગરમ કરો
- 2
ખાંડને બરાબર હલાવતા જાવ પછી ધીમે ધીમે ખાંડની ચાસણી તૈયાર થઇ જશે
- 3
પછી તેમાં કાળા તલ ઉમેરી બન્ને બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવો
- 4
પછી પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી ચીકી ને પાથરી વેલણથી વણી લેવી પછી તેના કટકા પાડી લેવા તો તૈયાર છે આપણી હોમમેડ કાળા તલ ની ચીકી
Similar Recipes
-
-
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha -
કાળા તલની ચીકી (Black Til Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
કાળા તલની લાડુડી (Black Til Ladu Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી#MBR8#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chiki Priyanshi savani Savani Priyanshi -
-
-
કાળા તલ ની ચીકી(Kala tal ni Chikki recipe in Gujarati)
હજુ ઠંડીનો દોર ચાલુ છે તો મેં ફરીથી બનાવી કેલ્શિયમ થી ભરપૂર એવી ચીક્કી. આ વખતે કાળા તલ ની બનાવી. અને એ પણ ઓર્ગેનિક તલની જેથી તે વધારે ફાયદો કરે..... Sonal Karia -
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા મા તલ અને ગોળ શરીર માટે ખુબ જ ફયદા કારક અને શકતી આપનાર છે. Sapana Kanani -
-
-
મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ)
#ઈબુક#Day-30 Binita Prashant Ahya -
-
-
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS#મકર સંક્રાંતિ#પરંપરાગત મકરસંક્રાંતિ એટલે દાન માટે નો ઉત્તમ દિવસ આ દિવસે આપણે અલગ અલગ પ્રકારના દાન આપીએ છીએ.તેમાં પણ કાળા તલનું દાન અતિ ઉતમ ગણાય છે.વડી કાળા તલ હેલ્થ માટે ખૂબજ ગુણકારી મનાય છે.મકરસંક્રાંતિ, ધમૅ,હેલ્થ અને શિયાળો આ ચારેય વસ્તુને આપણા વડીલોએ તથા શાસ્ત્રો એ એક સાથે એવી સરસ રીતે વણી લીધી છે કે તમે તેને જુદા ન કરી શકો.તલ એ શરીર સૌષ્ઠવ માટે અતિ ઉત્તમ છે.તલને ચાવો તેમ અંદરથી તેલ નીકળે.જે શરીરને તેજસ્વીતા અને ઓઈલીગ આપે છે. Smitaben R dave -
-
-
-
કાળા તલની સાની(Black talni sani recipe in Gujarati)
#MW1#cookpadmidweekchallange ગેસ ઉપર રાંધ્યા વગર ઓન્લી કાચી સામગ્રી થી બનતી આ શક્તિવર્ધક કાળા તલ ની સાની ગોળ,ખજૂર,મધ,ટોપરાંનુ ખમણ થી બનાવેલી અને સ્વાદિષ્ટ વસણા ની મજા માણો 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11191223
ટિપ્પણીઓ