રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ની છાલ કાઢવી અને બટેટા સુધારવા
- 2
લંઓય મા 1 ચમચો તેલ મૂકવું તેમાં જીરા નો વધાર કરવો હિંગ નાખવી પછી લીમડો નાખવો પછી બટેટા વધારવા બટેટા માં મસાલો કરવો હરદળ,ધાણા જીરું,મીઠું, ગરમ મસાલો, અને કોથમરી નાખીને શાક હલાવવું
- 3
ઉપર કોથમરી નાખવી પછી સર્વ કરવું આ શાક ટેસ્ટી લાગે છે ખૂબ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11202906











ટિપ્પણીઓ