રાંધવાની સૂચનાઓ
- 1
રીત#
બાજરા ના લોટ માં બધો મસાલો સ્વાદ અનુસાર મિક્સ કરી લેવું.ત્યાર બાર પાણી વડે ભેગું કરી નોર્મલ રોટલા બનાવી એમ તેને ખૂબ મસરી લેવો.
- 2
ત્યાર બાદ તેને ગોળ બનાવી ને બે હાથ વચ્ચે રાખી ટીપી ને રોટલા આકાર આપવો. રોટલો ટીપવાનું સરું કરિયે એ પહેલાં તાવડી ગરમ કરવા મૂકી દેવી.
- 3
.
ત્યાર બાદ ટીપેલા રોટલા ને તાવડી પર ધીમે થી મુકો ને એક શેકાય જાય એટલે બીજી બાજુ શેકવો ને ફરી પહેલીવાર જે બાજુ શેકયો હોય તે બાજુ સેકો.બરાબર બને બાજુ શેકાય જવો જોય. - 4
સરખો શેકાય જાય એટલે ઉતારી ને ઘી ચોપડવું.આ રોટલો એમને સાવ લુખો પણ ભાવસે,શાક જોડે પણ ભાવસે, ચા સાથે પણ ભાવસે, એટલે કે નાસ્તા માં તેમજ જમવા માં બને માં ચાલશે ને ટેસ્ટી પણ લાગશે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરીના વડાં
#માઇઇબુક#પોસ્ટ22#વિકમિલ3#ફ્રાઇડશિયાળા માં તેમજ ચોમાસા માં બાજરા નો લોટ ઉપયોગ માં બહુ લેવામાં આવે એમાંય જો કયાંક સવાર ના ક બપોર ના નાસ્તા માટે ત્યાર કરી ને રાખવા માં આવે એવો નાસ્તો .ને બપોરે ક રાતે જમવા માં ફરસાણ ની જેમ પણ લઈ શકાય ને 15 થી 20 દિવસ સુધી ત્યાર કરેલ આ વડા ને કસું જ થતું નથી બહાર રાખવા થી પણ બગડતા નથી. બસ એકદમ ધીમા તાપે ક્રિસ્પી તળવા માં ધ્યાન રાખવું જો ક્રિસ્પી નહીં થાય ને પોચા હશે તો બગડી જશે...Namrataba parmar
-
મસાલા પરોઠા
#goldenapron2##wick 1 gujrat#આપણે જ્યારે રોટલી નો લોટ બાંધેલો હોહ ને ત્યારે 4 પેડ વારા મસાલા પરોઠા ખાવાનું મન થાય તો ઝટપટ બનાવી શકાય છે.. Namrataba Parmar -
ટોઠા
#લીલી#ઇબૂક૧#૮શિયાળા માં લીલા શાલભાજી રોજ આવે છે ને એકદમ ફેશ તો એમાં તુવેર ના ટોઠા બહુ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને .તો આજે મેં ટોઠા ની રેસિપી મુકું છું. Namrataba Parmar -
-
-
-
અવનવી ચટણી 10
#ચટણી#ઇબૂક૧#૩૧હાલ ચટણી વિક ચાલે છવા તો આપડે આજે વિવિધ ચટણી ઓ બનાવીસુ. ગ્રીન ચટણી 2 પ્રકાર ની, ટોમેટો ચટણી 2 પ્રકાર ની.લાલ મરચાં ની ચટણી, વેજ.ચટણી, ફ્રુટ ચટણી, બીટ ની ચટણી,ખજૂર ની ચટણી.કોથમીર ની ચટણી Namrataba Parmar -
-
સ્ટફ્ડ રોટલો
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૧કાઠીયાવાડ માં બાજરાના રોટલા પ્રિય હોય છે.. શિયાળાની રુતુ માં બાજરાના રોટલા અને રીંગણ નો ઓળો લગભગ ગુજરાતી ના ઘરમાં બનતો હોય છે.. અને શિયાળા મા લીલોતરી પણ બહુ જ સરસ આવે છે... મે આ લીલોતરી નો ઉપયોગ કરીને સ્ટફીગ તૈયાર કર્યુ છે ... સુકા મસાલા નો ઉપયોગ નથી કર્યો... આ રોટલા મસાલા દહી સાથે પીરસી શકાય છે... ખરેખર સ્વાદ મા ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે... એકવાર જરૂર બનાવજો... Hiral Pandya Shukla -
-
ઘઉં બાજરી ની રાબ
#લીલી#માયઇબુક#પોસ્ટ૪શિયાળા ની ઠંડી માં આ રાબ પીવાથી ઠંડી માં રાહત મળે છે અને સર્દી ઉધરસ ની અકસીર દવા છે. Rachana Chandarana Javani -
ઊંધિયું
#સંક્રાંતિ#લીલી#ઇબૂક૧ # ૧૨હાલ લીલા શાકભાજી બધા મળે છે તો એ બધા નો ઉપયોગ કરી સરસ મજાનું ઊંધિયું બનાવીશું.જે લીલી વાનગી માં પણ ચાલે.મકરસંક્રાંતિ માં ઓણ બધા ઉધીયુ લે છે.ને બાર આપ લેવા જાવ તો 400 થઈ શરૂ થાય 800 રૂપિયા નું કિલો મળે ને છતાંય માણસો ઘરે ના બનાવતા બાર થી લાવે જેમા અનેક જાત ની ભેળશેર હોય.તો આપડે આજે ઘરે જ સ્વાદિષ્ટ ને શુદ્ધ એવું ઊંધિયું બનાવીશું જે મારી એ બુક માં પણ સામેલ કરવા માંગીશ. Namrataba Parmar -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#ChooseToCookઅમારે ત્યાં વરસાદ ની સિઝન હોય કે શિયાળો અચૂક રોટલા બને. મને રસોઈ કરવા નો ખૂબ જ શોખ છે ને નવું નવું બનાવી ખવડાવવા નો એમાં પણ કુકપેડ જોઈન કયુઁ છે પછી ઘણી નવી વાનગીઓ બનાવી. HEMA OZA -
-
-
મેજિક રોલ
#રાજકોટ21મેજિક રોલ....ચાઈનીઝ પંજાબી.નેગુજરાતી નો અનેરો સંગમ..નાથુ લાય મોટા ને ભાવે તેવો રોલ એટલે મેજિક રોલ Namrataba Parmar -
-
-
-
-
-
ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)
#GA4 #Week4#gujaratiગુજરાતી સ્પેશિયલ વાનગી ઓળો અને સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો..અત્યારે ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમ ગરમ ખુબ ભાવસે.. Bhakti Adhiya -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
-
બાજરી ના ચમચમીયા(Bajra chamchamiya recipe in Gujarati)
#GA4#Week12#foxtail_millet#mayonnaise#બાજરી_ચમચમીયા#cookpadindia#CookpadGujaratiચમચમીયા એ એક વિસરાતી વાનગી છે. આપણે જેમ ચણા ના લોટ ના પુડલા બનાવીએ તેમ આ બાજરી ના લોટ ના ચમચમીયા.. વિન્ટર માં એકદમ મજા આવે એવી વાનગી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
મેથી રીંગણ નું શાક ને બાજરા નો રોટલો
#56bhog#Post26પરંપરાગત ગુજરાતી વાનગી જેને માખણ ને ગોળ સાથે પીરસાય છે. Leena Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11217779
ટિપ્પણીઓ