રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મેથી ની ભાજી, ધાણા,લીલું લસણ ને પાણી થી ધોઈ લો, પછી તેને નીતરવા દો ૧૦મીનીટ પછી એક મોટા બાઉલમાં કાઢી લો, તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ, ખાંડ, દહીં, મીઠું સ્વાદ અનુસાર,તલ, હળદર પાઉડર ધાણાજીરૂ,ઞરમ મસાલો, અને તેલ નાખી ભાજી ને મસાલો મીક્સ કરો,૫મીનીટ ઢાંકી દો,
- 2
એક વાટકી, જુવાર નો લોટ, એક વાટકી બાજરી નો લોટ, એક વાટકી ધઉનોલોટ, ભાજી માં નાખી લોટ બાંધી લો,
- 3
થોડ કઠણ લોટ બાંધવો જેથી વડાં સેહલાઇ થી બંને.
- 4
લોટ બાંધી લીઘા પછી તેને ગોળ ચપટા વડા બનાવી એક પ્લેટમાં મૂકી દો.પછી એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં બનાવેલ વડાં તળો.મરૂન કલર ના તળો.
- 5
તળેલા વડા ને એક પ્લેટમાં કાઢી લો અને લસણની ચટણી,લીલા નારિયેળ ની ચટણી, મીઠાં મરચાં વાળું દહીં સાથે સર્વ કરો 🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
-
-
-
-
-
બાજરી ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
બાજરીના લોટ ના ચમચમિયા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. મેથી લસણ અને દહીંની ખટાશ આ ડીશને ખાસ ફ્લેવર આપે છે. શિયાળામાં ખાસ કરીને વાનગી બને છે. Disha Prashant Chavda -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
બાજરી વડા
#ઇબુક૧#૩#નાસ્તોશિયાળા ની મોસમ નો મનપસંદ ગુજરાતી નાસ્તો એટલે બાજરી વડા. સમગ્ર ગુજરાત માં બાજરી વડા શિયાળા માં બનતા જ હોય છે. ગરમ ગરમ ચા કોફી ની સાથે કે અથાણાં સાથે જેની સાથે પસંદ આવે ખવાય છે. Deepa Rupani -
બાજરી ના વડા
"બાજરી ના વડા " ચા સાથે ખાવા ની મજા માણો અને આ વડા છ દિવસ સુધી ખાઈ શકાય. એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day21 Urvashi Mehta -
-
-
-
-
હરીયાલી થેપલા (Hariyali Thepla Recipe In Gujarati)
#GA4#Week20હમણા શિયાળા ની ઋતુ માં લીલી ભાજી ખૂબ જ સારી મળી રહે છે તો મેં આ થેપલા લીલીડુંગળી, મેથી ની ભાજી, સુવા ની ભાજી અને કોથમીર મિક્ષ કરી ને બનાવ્યા છે. શિયાળા માં આ રીતે અલગ અલગ થેપલા ખાવાની મજા જ કંઈ ઓર છે. Sachi Sanket Naik -
જુવાર ના વડા (Jowar Vada Recipe In Gujarati.)
#GA4#Week16#Jowar. Post 1 જુવાર ના વડા ક્રિશ્પી થાય છે.સૂકા નાસ્તા ની જેમ ત્રણ ચાર દિવસ ઉપયોગ કરી શકાય.ગ્રીન ચટણી,સોસ કે ચા સાથે જુવાર ના તલ વડા ની લિજ્જત માણો. Bhavna Desai -
-
ખાટી કઢી ને મસાલા રોટલા
#શિયાળા શિયાળામાં લીલા શાકભાજી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. જે થી મારી આ વાનગી માં મે લીલી મેથી ની ભાજી અને લીલા લસણ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
બાજરી મેથી ના સમાઈલી વડા
#શિયાળાવડા ને સાદી રીતે ના બનાવતા મેં તેને સ્માઇલી નો આકાર આપી ને તેને વધારે આકર્ષક બનાવી શકો છે. તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તોબધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારી પ્રશંસા કરતાં થાકશે નહિ.આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. બાજરીના ફાયદા વિશે જાણીને તમે નવાઈ પામશો.બાજરી માંથી કેલ્શિયમ મળે છે.તેના થઈ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.તેના થઈ વજન કંટ્રોલ માં રહે છે.તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી. મેથી ની ભાજી કડવી,પિત્તહર મળ સરકાવનાર,અને ઉત્તમ વાતનાશક છે.તેમાં લોહ,કેલ્શિયમ તથા વિટામનો નું પ્રમાણ વધુ સારું છે. શિયાળા ની આ બને મહાન વસ્તુ ખાવા થી શરીર માં ગરમી બની રહે છે. Parul Bhimani -
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11242482
ટિપ્પણીઓ (2)