ઘઉં બાજરી ની રાબ

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#લીલી
#માયઇબુક
#પોસ્ટ૪
શિયાળા ની ઠંડી માં આ રાબ પીવાથી ઠંડી માં રાહત મળે છે અને સર્દી ઉધરસ ની અકસીર દવા છે.

ઘઉં બાજરી ની રાબ

#લીલી
#માયઇબુક
#પોસ્ટ૪
શિયાળા ની ઠંડી માં આ રાબ પીવાથી ઠંડી માં રાહત મળે છે અને સર્દી ઉધરસ ની અકસીર દવા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનિટ
બે વ્યક્તિ
  1. 2 ચમચીશુદ્ધ દેશી ઘી
  2. 1 ચમચીઘઉ નો લોટ
  3. 1 ચમચીબાજરા નો લોટ
  4. અડધી ચમચી અજમો
  5. ૧/૪ ચમચીઆદુ ની પેસ્ટ
  6. 2 ગ્લાસપાણી
  7. 2-3 ચમચીદેશી ગોળ
  8. 4પાંચ ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી માં ગોળ અને આદુ ની પેસ્ટ નાખી ઉકળવા મુકો.

  2. 2

    એક કડાઈ મા ઘી ગરમ કરી તેમાં અજમો નાખી બન્ને લોટ ને સાવ ધીમા તાપે શેકી તેમાં ઉકાળેલું ગોળ અને આદુ નું પાણી ધીમે ધીમે નાખતા જવું જેથી ગઠાં ન થાય.

  3. 3

    આ રાબ ને ગરમ ગરમ જ ફુદીનો નાખી ને પીવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes