પાલખ બટાકા પાઉંભાજી સબ્જી જુવાર રોટલા ટીક્કી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા જુવાર નો લોટ બાંધી લો, મીઠું અને પાણી નાખી ને,તેનો મોટી સાઇઝ નો રોટલો થાબડો, પછી નાની ધાર વાલી વાટકી રોટલા પર મૂકી ગોલ ટીક્કી કરી માટી ની તવી પર શેકી લો,
- 2
બીજી બાજુ, ટામેટા ને બટાકા એક સાથે બાફી લો, પછી મીકસર જાર માં પાલખ, ટામેટા, આદુ મરચાં લસણ, ડુંગળી, ક્રશ કરી લો, કેપ્સિકમ બારીક સમારીલો, એક કડાઈમાં તેલ, બટર નાંખીને ગરમ કરો, જીરું નાખી બનાવેલ પાલખ ટામેટા ની પેસ્ટ નાખી સાંતળો, શેકાઈ જાય એટલે કેપ્સિકમ નાખી સાંતળો
- 3
સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં હળદર પાઉડર ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો નાખી સાંતળો, તેમાં મલાઈ નાખી મિક્સ કરી લો પછી બટાકા, ટામેટા ને ક્રશ કરી કઢાઈમાં નાખી બઘાં મસાલા મિક્સ કરી લો, પછી તેમાં લીલી ડુંગળી ઝીણી સમારેલી, નાખી ઢાંકણ ઢાંકી ઉકળવા દો,૫મીનીટ પછી રેડી છે સ્વાદિષ્ટ બટાકા, ટામેટા,પાલખ ની પાઉંભાજી સબ્જી જુવાર ના તૈયાર થયેલા નાની ટીક્કી પ્લેટ માં મૂકી ઉપર ભાજી પાથરી ને લીલી ડુંગળી નાખી સવૅ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
થુકપા સુપ
#goldenapron2#north east Indiaથુપકા એક રીતે તો તિબેટીઅન ફૂડ છે અને નૂડલ્સ નાખી ને બનાવાય છે પરંતુ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, વગેરે રાજ્ય માં પણ ખવાય છે.નોનવેજ થુપકા પણ બની શકે છે. Bhumika Parmar -
-
-
-
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
-
-
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
-
-
પાલખ ના પકોડા
#નાસ્તોશિયાળા માં સવાર ની ઠંડી માં ભાવે તેવા એક દમ સ્વાસ્થ માટે ગુણકારી અને ફટાફટ બને તેવા Meghna Jani -
-
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
-
-
-
-
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ