રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ઘઉંનો કઠણ લોટ બાંધવો બાદ ભાખરી વાણી શેકી લો બાદ નોનસ્ટીક પેનમાં બટર મૂકી ભાખરીની આગળની સાઈડ જેની ઉપર આપણે બેઇઝ પાથરવો છે તે શેકી લેવો પછી ભાખરીની ઉપર ટોપિંગ કરવું પહેલા શેકેલા ભાગ ઉપર પીઝા સોસ લગાવો પછી તેની ઉપર કેપ્સીકમ ટોમેટો ઓનિયન ઝીણા સમારેલા રાખવા પછી તેની ઉપર નિમક છાંટવું પછી તેની ઉપર મરી પાવડર છાંટવો પછી તેની ઉપર ચીઝ છીણવું પછી તેને નોન સ્ટિક પેનમાં બટર મૂકીને તેની ઉપર ભાખરી રાખી ઉપર તપેલી ઢાકી દેવી પછી ધીમો ગેસ રાખવો થઈ ગયા ભાખરી પીઝા પછી તેની ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ છાંટવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
-
-
-
-
-
-
મીની ભાખરી પિઝા
#લીલીપીળીફ્રેન્ડસ, પીઝા નાના મોટા સૌની પસંદ છે.જનરલી મેંદા માંથી બનતા પીઝા હેલ્થ માટે નુકસાનકારક છે જ્યારે તેમાં થોડું વેરિએશન લાવીને જો સર્વ કરવામાં આવે તો? એટલા માટે મેં મકાઈના લોટની ભાખરી બનાવી ને પીઝા બેઝ ને એક નવો ટચ આપ્યો છે સાથે ઘરે બનાવેલો પીઝા સોસ નો યુઝ કરીને એક હેલ્ધી પીઝા બનાવવાની કોશિશ કરી છે જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
-
-
-
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11221418
ટિપ્પણીઓ