ભાખરી પિઝા(bhakhri pizza recipe in Gujarati)

Bindiya Shah @14122011helushah
#માઈઈબુકપોસ્ટ24#સુપરશેફ2#
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો લોટ માં મીઠું અને તેલ નાખી ને ભાખરી નો લોટ બાંધો
- 2
ભાખરી બનાવી સાઈડ પર રાખો પછી ટામેટા અને કેપ્સીકમ મરચાં ઝીણાં સમારી લો
- 3
પછી ટામેટા અને કેપ્સીકમ ને ૨ ચમચી તેલ મુકી ને સહેજ સાંતળો... ઠંડા થવા દો પછી ભાખરી પર સોસ, પીઝા સોસ લગાવી ટામેટા ને બીજા શાક ભાજી પાથરીને ઉપર મરી પાઉડર, પીઝા મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બધું જ ભભરાવી ને ઉપર થી ચીઝ છીણી ને ચટપટા પીઝા ની મોજ માણો....(તમે કાકડી, મકાઈ, કોબીજ બધું જ નાખી શકો છો).
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
ભાખરી પિઝા (bhakri pizza recipe in Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નું ન્યુવર્ઝન એટલે ભાખરી પિઝા. હેલ્ધી અને ડીલીસીયસ.પચવામાં પણ સરળ એવા ભાખરી પિઝા છોકરાઓને ખૂબ જ ભાવે. અને સાથે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકાય. Hetal Vithlani -
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172794
ટિપ્પણીઓ (4)