હાંડવો

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#માસ્ટરકલાસ

હાંડવો

#માસ્ટરકલાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫મિનિટ
૨ વયકિત
  1. ૧ વાટકો ચણા નો લોટ
  2. ૨ વાટકી ખાટી છાસ
  3. ૧/૨ ચમચી હળદર પાવડર
  4. ૧ ચમચી મીઠું
  5. ૧ ચમચી મરચું પાઉડર
  6. ૧ ચમચી ઘાણા પાઉડર
  7. ૧/૨ કેપસિકમ ઝીણુ સમારેલુ
  8. ૨ નાની ડુંગળી
  9. ૧ કપ કોબી
  10. ૧/૨ કપ મકાઈ કે વટાણા
  11. ૩ ચમચી કોથમીર
  12. ૨,૩ ચમચી તેલ
  13. ૧ ચમચી તલ
  14. ૧/૨ ચમચી રાય
  15. ૬,૭ લીમડાના પાન
  16. ચપટીહીંગ
  17. ૧ નાની ચમચી બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૨૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ ૩,૪ કલાક સુધી છાસ મા પલાળી રાખવો. પછી બનાવવા સમયે બઘા મસાલા ને બઘા ઝીણા સમારેલા વેજ.નાખવા.ને સરખી રીતે મિકસ કરવુ.

  2. 2

    હવે પેન મા તેલ મુકી ને રાય,તલ,લીમડાના ના પાન ને ચપટી હીંગ નો વધાર કરી ને તેના પર તૈયાર કરેલ ખીરું પાથરવુ.૫,૭ મિનિટ સુધી ઘીમા તાપે કડક પકાવવુ.

  3. 3

    પછી બીજી બાજુ ફેરવી ને કડક કરી ને કોથમીર છાટી ને સવॅ કરવુ.બહુજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes