અપેચુરીયન

#ફયુઝન
મનચુરીયન જે એક ચાઈનીઝ ડીશ છે.અને અપમ આપણા મદ્ાસ ની એટલે કે ચૈનઈ ની ડીશ છે તો બંને ને કમ્બાઈન્ડ કરી ને મે આજે એક ફયુઝન ડીશ બનાવી છે.ચૈનઈ ટુ ચાઈના અપેચુરીયન.જે ખૂબજ ટેસ્ટી ને ચટાકેદાર વાનગી બની છે.જે હેલ્થી ને પોષટીક તો ખરી જ ને બાળકો ની તો પિ્ય વાનગી.
અપેચુરીયન
#ફયુઝન
મનચુરીયન જે એક ચાઈનીઝ ડીશ છે.અને અપમ આપણા મદ્ાસ ની એટલે કે ચૈનઈ ની ડીશ છે તો બંને ને કમ્બાઈન્ડ કરી ને મે આજે એક ફયુઝન ડીશ બનાવી છે.ચૈનઈ ટુ ચાઈના અપેચુરીયન.જે ખૂબજ ટેસ્ટી ને ચટાકેદાર વાનગી બની છે.જે હેલ્થી ને પોષટીક તો ખરી જ ને બાળકો ની તો પિ્ય વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા અપમ માટે રવા ને ૨ કલાક સુધી છાસ મા પલાળી દેવો.
- 2
પછી બધા વેજ.જેમકે કોબી,કેપસિકમ,ડુંગળી,આદુ મરચા,ટમેટા,વગેરે ઝીણા સમારી ને તેમા નાખવા.પછી બાફેલા વટાણા નાખવા.તયાર બાદ તેમા મરચું પાઉડર અને મીઠું,સોડા પાઉડર નાખી ને હલાવી ને મિકસ કરવુ.
- 3
હવે અપમ ના સ્ટેન્ડ મા જરા તેલ લગાવી ને એક,એક ચમચી તૈયાર કરેલ ખીરું નાખવુ.બંને બાજુ બા્ઉન થાય તયા સુધી ઘીમા તાપે સેકવા.
- 4
હવે અપમ ને થોડા ઠંડા થાવા દેવા.તયાર બાદ એક પેન મા તેલ મુકી ને હીંગ નાખી ને લસણ ને ડુંગળી સાતળવા.૨,૩ મિનિટ બાદ તેમા લાંબા સમારેલ કેપસિકમ,ડુંગળી,કોબી,આદુ મરચા,ટમેટુ વગેરે નાખી ને ઢાંકી ને ૫ મિનિટ સુધી સાતળવુ.
- 5
પછી તેમા સોયા સોસ,રેડ ચીલી સોસ,ગી્ન ચીલી સોસ,વીનેગાર ને મરી મીઠું નાખીને ૨ મિનિટ સાતળવુ.પછી ૧ ચમચો પાણી નાખી ને હલાવી ને સાતળવુ.
- 6
પછી અપમ મા કાટા ચમચી થી કાણા પાડી ને ગે્વી મા નાખી ને ૩ મિનિટ સુધી સાતળવુ.રેડી છે યમી ને ટેસ્ટી અપેચુરીયન..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈટાલિયન સટફડ બાજરી રોટલા
#માસટર કલાસઆજે મે મારી ઈનોવેટીવ ડીશ બાજરી ના રોટલા ને નવો લુક આપી ને ખૂબજ ટેસ્ટી ડીશ બનાવી છે.જે ગરમાગરમ ખાવા સાથે બીજા કાઈ પણ વસ્તુ ની જરૂર રહેતી નથી.મારી મોસટફેવરેટ વાનગી માથી આ ૧ નંબર છે.. Shital Bhanushali -
વેજ. હેલ્થી રોટી ફેંકી
#ઇબુક day20ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી ફેંકી.બાળકો ની પિ્ય ને બનાવવામાં વેરી ઈઝી. સ્કુલ નો નાસતો બનાવવા માટે નો બેસટ ઓપ્શન. Shital Bhanushali -
ચાઈનીઝ પોટલી
#નોનઇન્ડિયનઆ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે લેવામાં આવે છે. પાર્ટીમાં પણ એક સ્ટાર્ટર તરીકે યુઝ કરી શકાય છે Kala Ramoliya -
બાજરી પીઝા ટીકી
#લીલીઆજે મે લીલો બાજરી નો લોટ ને શિયાળા મા તાજા મળતા શાકભાજી નો ઉપયોગ કરી નયુ ને ટેસ્ટી વાનગી બનાવી છે જે હવે મારા બાળકો ની ફેવરેટ વાનગી બની છે.સાથે પોષટીક ને પીઝા ને ટકર આપે એવી... Shital Bhanushali -
મીની ચાઈનીઝ ઉતપમ
#રસોઈનીરાણી#ફયુઝનવીકમિત્રો, આજે હુ તમારી માટે સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ને મીકસ કરી ને એક ફયુઝન વાનગી લાવી છુ. જે બાળકો ને પણ ખૂબ ભાવશે. મીની ચાયનીઝ ઉતપમ. Varsha Bhatt -
રવા બોલ 65 જૈન (Rava Ball 65 Jain Recipe In Gujarati)
#SN1#WEEK1#aaynacookeryclub#vasantmasala#RAWABALL#STARTER#CHINESE#DINNER#KIDS#YOUNGSTERS#HOT#TANGY#COOKPADINDIA#COOKPADGUJRATI આ મારી મૌલિક વાનગી છે. જેમ પનીર, પોટેટો કે નોનવેજ વાનગી ને કેટલાંક શાક અને ચાઈનીઝ સોસ અને મસાલા સાથે 65 નામની વાનગી બનાવવા મા આવે છે, તેનું હેલ્થી રૂપ એટલે આ વાનગી મેં તળ્યા વગર બનાવી છે. છતાં એકદમ ચટાકેદાર બની છે. Shweta Shah -
હેલ્થી આટા પીઝા ઼ઈન કઢાઇ
# હેલ્થી ફુડમેંદા વગર ના ખાલી ઘઉં ના લોટ માથી બનેલ ખૂબજ સોફટી ને ટેસ્ટી પીઝા.... Shital Bhanushali -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
ગ્રીન ભાજી પાઉં
#શિયાળાશિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે. Shital Bhanushali -
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
કર્ડ રાઈસ પનીર પકોડા
#મિલકીમે કયાક વાચયુ હતુ કે સત્રી ઓ મા વિટામિન ૧૨ ની ઉણપ હોય તો તેને દૂર કરવા ભાત ને દહીં મા પલાળી ને રાતે ફી્જ મા રાખી ને સવારે ખાવાથી ખૂબજ ફાયદો થાય છે તો આજે મે # મિલકી ને અનુરૂપ કેલ્શિયમ થી ભરપૂર એવા દહીં ને પનીર નો ઉપયોગ કરી ને ટેસ્ટી પકોડા બનાવયા.જે ખાવા મા ખૂબજ ટેસ્ટી ને હેલ્થી... ને ગમે તયારે ખાય શકાય તેવા.. Shital Bhanushali -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
મલ્ટી ગ્રેઈન ફાડા વીથ મિક્સ વેજ સ્ટર ફ્રાઇડ (ચાઈનીઝ)ખીચડી
#ખીચડીફ્રેન્ડસ, મલ્ટી ગ્રેઈન ફાડા ખીચડી માં ચાઈનીઝ ડીશ એડ કરી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં મલ્ટી ગ્રેઈન ફાડા સાથે વેજીસ નો ક્રન્ચી ટેસ્ટ અને હર્બસ એન્ડ સોસ નો સ્પાઈસી ટેસ્ટ અફલાતૂન કોમ્બિનેશન છે. asharamparia -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મન્ચુરિયન(Manchurian Recipe In Gujarati)
મન્ચુરિયન એ મારાં દીકરા ની ફેવરિટ ડીશ છે જે આજે ઘરે બનાવ્યા છે Dhara Raychura Vithlani -
વેજ ફ્રાયડ રાઈઝ વિથ નુડલ્સ સુપ(veg fried rice recipe in gujarati)
ચાઈનીઝ નું નામ આવે ત્યારે અમારા ઘરના બધા સભ્યોના મોઢા પર હા જ હોય છે બધાની મનગમતી વાનગી છે #kv Chandni Kevin Bhavsar -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
ઇન્ડોચાઈનીઝ લોલીપોપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઇન્ડિયન ડીશ ને ચાઈનીઝ ટચ આપ્યો છે.. ખૂબ જ ટેસ્ટી બને છે.. એક વાર ટ્રાય કરજો.. ખાસ કરી બાળકો ને ભાવશે.. Tejal Vijay Thakkar -
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
-
વેજ 99 (veg 99 recipe in Gujarati)
#વિકમીલ૧આ એક ચાઈનીઝ વાનગી છે પરંતુ સ્વાદ માં થોડી સ્પાઇસી હોય છે.એકદમ ક્રિસ્પી અને ચટપટી આ ડીશ ખાવાની ખૂબજ મજા આવે છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ