બેકડ ટોમેટો વીથ સાઉથી પુંડી
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ એક પેન માં ૨ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમા રાય,મેથી,અડદની દાળ,લીમડાના પાન અને ચપટી હિંગ નાખી ને હલાવવુ
- 3
પછી તેમા રવો નાખી શેકવો.૫મિનિટ ઘીમાં તાપે.પછી તેમા સમારેલી ડુંગળી, કેપીસીકમ અને આદુ મરચાની પેસ્ટ નાખી ને હલાવવુ.
- 4
પછી તેમા ટમેટા ની પયુરી નાખી ને બધા મસાલા નાંખી ને ૫મિનિટ હલાવવુ.૩ચમચી જેવો ટમેટા સોસ પણ નાખવો.
- 5
હવે આ મિશ્રણને ને ઠંડુ કરવા રાખી દેવુ.ઈ ઠંડું થાય ત્યાં સુધી બેકડ ટોમેટો બનાવી.
- 6
૧ મોટુ ટમેટુ લઈ તેને ગોળ કાપવા.પછી તેની ઉપર ચીઝ ચીલી ફલેકસ ઓરેગાનો ચપટી મીઠું અને કોથમીર છાટી ને ઓવન મા ૨ મિનિટ માટે બેકડ કરવા.
- 7
હવે રવા નુ મિક્ષર ઠંડુ થઈ ગયા બાદ તેની થેપલી કરી વચ્ચે થી કાણા જેવુ કરવુ.
- 8
હવે પેન માં ૩,૪ ચમચી તેલ ગરમ કરી તેમા રાય,તલ,ટોપરા નુ ખમણ હીંઞ નો વઘાર કરી તેમા રવા ની પુંડી શેકવી.વચે વચ્ચે ફેરવવી.
- 9
પુંડી શેકાઈ ગયા બાદ તેને બેકડ ટોમેટો સાથે સજાવી ને ખાવી.ખૂબજ ટેસ્ટી લાગે છે સોસ કે ચટણી ની જરૂર નથી પડતી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોલેજીયન ભેલ
જ્યા સુધી અમુક વાનગી બહાર ની સ્ટાઈલ માં ન ખવાય ત્યા સુધી ખાવા ની મજા ન આવે એટલે મે આ ભેલ પેપર મા સર્વ કરી છે એમા ખાવાની મજા જ કંઈ અલગ છે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
રસમ રાઈસ સાથે કાલીયાડાકા બોલ
#સાઉથફેમસ સાઉથ ઈન્ડિયન રસમ રાઈસ સાથે ઓનમ સ્પેશિયલ સનેકસ કાલીયાડાકા બોલ છે.જે ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ક્નચી ને નયુ ટેસ્ટ છે.ને મારી આ ડીશ ડાયટ મા લેવા લેવા માટે પણ ઉપયોગી છે. Shital Bhanushali -
-
-
-
-
ચણા ચાટ(CHANA CHAAT RECIPE IN Gujarati)
#GA4#Week 6 ચાટતો કોઈપણ હોય બધાને ફેવરીટ હોય છે. હુ આજે ચણા આલુ ચટપટી ચાટ..... Chetna Chudasama -
બાજરી સવીટ ટીકી
#નાસ્તોસવારે નાસતા માટે ઢોસા,ઢોકળા,ઉપમા,થેપલા,પરાઠા ને ભજીયા બોવ બનાવયા.પણ આજે મે કાંઈક અલગ કરવા ની ટા્ય કરી છે.જે સાવ ઓછી વસ્તુઓ થી ને ઝડપથી બનેછે પણ ખૂબજ ટેસ્ટી ને નવો સવાદ છે. બાજરી મા ગલુટન પ્રમાણ નહીવત હોય છે.જેથી ડાયટ મા પણ ચાલે ને ડાયાબિટીસ વાળા પણ ખાય સકે. Shital Bhanushali -
-
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડનાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે Radhika Nirav Trivedi -
-
-
-
હેલ્ધી મસાલા પાપડ કોન
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે રેસ્ટોરન્ટ માં જમ્યા પહેલાં મસાલા પાપડ ની મજા લઈ એ છીએ. ઘરે પણ ક્યારેક મસાલા પાપડ બનાવી એ તો ચપટી વગાડતાં ખવાઈ જાય. પાપડ માં જે સલાડ બનાવવા માં આવે છે તેમાંથી ટામેટા કઢી લઈ એ તો તેની મજા જ બગડી જાય .સલાડ માં ગુણકારી એવા ટામેટા સાથે બીજા હેલ્ઘીઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને મસાલા પાપડ ને વઘુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
-
-
હોટેલ સ્ટાઇલ ક્રિમી ટોમેટો સૂપ
#કલબ #ક્રિમી #ટમેટો #સૂપ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
-
-
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
-
-
પોષણ યુક્ત અડદ ની દાળ
આમતો બધા ના ઘરે શનિવારે અડદ ની દાળ બનતી હોય છે અને બધાની રીત પણ અલગ હોય છે તો ચાલો આપણે બનાવી એ અડદ ની દાળ ------#તકનીક#ગામઠીરેસિપી Yasmeeta Jani -
બોન્ડા
#લોકડાઉન રેસીપીઆજે મે ઘરમા થોડો અડદ નો લોટ ને રવો પડયો તો મે લોક ડાઉન રેસીપી માટે સાંજે સાઉથ સાઈડ ના સ્પેશિયલ બોન્ડા મા થોડુ કી્એશન કરી ને બનાવયા.જેની સાથે સાંભર ને ચટણી પણ.જે ખાવા મા ટેસ્ટી ને સોફટ યમી .. Shital Bhanushali
More Recipes
ટિપ્પણીઓ