રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં પાણી ઉકાળી એમાં ૧ ચમચી તેલ નાખી પાસ્તા બાફી લેવા
- 2
હવે એક કડાઈ માં તેલ અને બટર લેવું ગરમ થાય એટલે લસણ અને આદુ નાખી સાંતળવું હવે એમાં ડુંગળી નાખી સાંતળી લેવી
- 3
હવે ટામેટા નાખી સાંતળી લેવા ત્યારબાદ કેપ્સીકમ અને મકાઈ દાણા નાખી સેઝવાન ચટણી મીઠુ અને પેરી પેરી મસાલો નાખી બરાબર મિક્ષ કરી લેવું
- 4
હવે છેલ્લે ચીઝ છીણી બરાબર મિક્ષ કરી કોથમીર નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
સેઝવાન ચીઝી પોટેટો (Sezwan Cheesy Potato Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૨ Sachi Sanket Naik -
વેજીટેબલ પાસ્તા
#goldenapronબાળકો ને ખુબ ભાવતાં ને મોટાં ઓ ને પણ ભાવતાં પાસ્તા ની રેસીપી નીચે મુજબ છે. Rupal Gandhi -
-
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
-
રેડ સોસ ઈટાલિયન મેક્રોની પાસ્તા
#ઇબુક૧#રેસિપી ૮મારા સન ની મોસ્ટ ફેવરિટ રેસિપી અને વેજીટેબલ થઈ ભરપૂર બધાની પણ પ્રિય અને હોમમેડ. Ushma Malkan -
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
-
ચીઝી પાસ્તા શોટ્સ
#બર્થડેજન્મદિવસ એટલે લાગણીઓનો ઊમળકો.બાળકોના જન્મદિવસની માતા -પિતા ખૂબ ચીવટથી તથા હોંશે-હોંશે તૈયારીઓ કરતા હોય છે.મારી આ રેસીપી બાળકોની મનપસંદ છે. આ રેસીપી બનાવવાનું કારણ એ છે કે સરળતાથી બની જાય અને સર્વ એવી રીતે કરીશું કે અન્ન નો બગાડ પણ ન થાય. VANDANA THAKAR -
-
-
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
ચીઝી ગાર્લિક પાસ્તા ઈન વ્હાઇટ સૉસ (Cheesy Garlic Pasta In White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી ગાર્લિક પાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
ચીઝી પાસ્તા
#ટીટાઈમપાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું.. Pratiksha's kitchen. -
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
-
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11810670
ટિપ્પણીઓ