ગોઆ સ્પેશિયલ વેજ. ચાપ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બાફેલા વેજીટેબલ,મીઠું,કાળા મરી પાવડર નાંખી લો મિક્સ કરી લો.
- 2
હવે, એક કડાઈમા તેલ નાખી તેમાં તેલ ગરમ કરી ડુંગળી નાખી શેકી લો, લીલા મરચાં નાંખી લો મિક્સ કરી લો, હવે તેમાં વેજીટેબલનુ મિશ્રણ નાંખી લો મિક્સ કરી લો.
- 3
એક બાઉલમાં કાઢીને કોથમીર નાખી મિક્સ કરી નાના ચાપ બનાવી લો. નોનસ્ટીક પેન ગરમ કરી ગોલ્ડન બ્રાઉન તળી લો.
સર્વિગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2#goa #week11#TeamTrees#શિયાળા આ વેજ ચોપ મા શાકભાજી યુઝ કરીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે બાળકોને ખુબ જ ભાવશે. Kala Ramoliya -
-
ગોઅન વેજ ચોપ
#goldenapron2Week11Goaગોઅન વેજ ચોપ એ ગોઆમા બનતો ફેમસ નાસ્તો છે જે ખૂબ જ હેલ્ધી હોય છે તેમાં બધા જ શાકભાજી નો બાફીને ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો મિત્રો આજે આપણે એક ગોઆ ની રેસીપી શીખીએ. Khushi Trivedi -
વેજ કટલેટ્સ (Veg કટલેટ્સ in Gujarati)
#સ્નેકસ#માઇઇબૂક #post11નાના બાળકો જો શાક નાં ખાતા હોય તો આ એક બહુજ સરસ વાનગી છે જેમાં તમે બધાજ શાક નાખીને કટલેસ બનાવીને સર્વ કરી શકો છો અને બાળકો ને ભાવે પણ. Bhavana Ramparia -
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#કુક સ્નેપ્સ#બ્રેકફાસ્ટ#નાસ્તારેસીપી#ટી ટાઈમ સ્નેકસ Saroj Shah -
-
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati#food festival-5 kailashben Dhirajkumar Parmar -
-
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
આલુ ટિકકી
બટેટાની દરેક વાનગી બધાંને ભાવે અને તેની સાથે ગમે તે મિકસ કરી અવનવી વાનગી બનાવી શકાય.#મૈનકોસૅ#goldenapron3#49 Rajni Sanghavi -
-
-
-
-
થાઈ સિચુઆન (Sichuan) ફા્ઈડ રાઈસ
આ એક થાઈ ડીસ છે. સિચુઆન મતલબ કાળા મરી... ફ્રેસ લીલા અને કાળા મરી નો ઉપયોગ વધારે થાય છે અને સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. #નોનઈન્ડિયન Bhumika Parmar -
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11268260
ટિપ્પણીઓ