ગોવન ચન્યા રોસ
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ વટાણા રાત ભર પાણી માં પલાળી રાખવા. સવારે કુકર માં લઇને બાફી લેવા.
- 2
સુકા લાલ મરચા, લવિંગ, ધાણા લઇને થોડા શેકી લેવા. મિકસર માં લઈને ક્રશ કરી લેવું. લીલું નારિયેળ ક્રશ કરી લેવું. તેમાં વાટેલો મસાલો અને આમલી નો પલ્પ ઉમેરી વાટી લેવું.
- 3
તેલ ગરમ કરવા મૂકી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો. ડુંગળી સતળાઈ જાય એટલે વાટેલો મસાલો ઉમેરી હલાવો. સ્વાદ અનુસાર મીઠું, હળદર, ઉમેરી બાફેલા વટાણા ઉમેરી દેવા. જરૂર પડે થોડું પાણી ઉમેરવું.
- 4
ઉકળી જાય તો ગેસ પર થી ઉતારી લેવું. તેને ભાત સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બીટરૂટ પછડી
#goldenapron2 #werk13 #keralaબીટરૂટ પછડી એ રાઈતા ને મળતી આવતી સાઈડ ડીશ છે જે કેરાલા સદયા માટે બનાવાય છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની કઢી
#goldenapron2 #week10 #Rajasthan#teamtrees #onerecipeonetree#દાળકઢીદાળ અને કઢી ભારતીય ભોજન નો મુખ્ય હિસ્સો છે. દહીં થી બનતી રાજસ્થાની કઢી રોજ નાં ભોજન માં પણ સમાવી શકાય છે તેવી છે. Bijal Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11231109
ટિપ્પણીઓ