રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને બરાબર 2 થી 3 વાર તેને ધોઈ લેવા.
- 2
હવે તેને ચાળણીમાં રાખીને તેનું પાણી નીતરી જવા દેવું અને તેને સુખા કરી લેવા.
- 3
હવે તેને એક બોલ માં લઈ ને તેમાં બધા જ મસાલા નાખીને તેને બરાબર મિક્સ કરી દેવું.
- 4
હવે તેમાં ધાણા અને ડુંગળી નાખવી અને તેને ફરી બરાબર મિક્સ કરવું.
- 5
હવે ટોમેટો લઈ ને તેને ઉપર થી કટ કરીને અને નીચે પણ કટ કરીને તેને વચ્ચે થી + ની રીતે કટ કરવા. કટ કરતા પુરે પુરો કપાઈ ના તેનું ધ્યાન રાખવું.
- 6
હવે ટોમેટો માં રેડી કરેલું સ્ટફિંગ ને બરાબર તેમાં ભરવું અને ટોમેટો ફાટી ના જઈ એ રીતે સ્ટફિંગ ને ભરવું.
- 7
હવે તેને થોડી વાત મા એક પ્લેટ માં ૩૦ મિનિટ માટે તેને મૂકી દેવું જેથી ટોમેટો નો રસ પાઉવા માં ઉતરશે અને તેનાથી તે ખૂબ ટેસ્ટી પણ લાગશે.
- 8
હવે તેને ઉપર થી ધાણા અને ઝીણી સેવ થી ગાર્નિશ કરીને તેને સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11291717













ટિપ્પણીઓ (5)