લીલવા ની કચોરી

#૨૦૧૯
શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે...
લીલવા ની કચોરી
#૨૦૧૯
શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે...
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં મેંદો લઈ એમાં મીઠું એડ કરી તેલ નુ મુઠ્ઠી પડતું મોણ એડ કરી મિક્સ કરવું..પાણી જરૂર મુજબ એડ કરી નરમ લોટ બાંધવો. ઢાંકી ૧૦ મિનીટ રેસ્ટ આપવો.
- 2
તુવેર ના દાણા ને મિક્સી મા પીસી લેવા, અથવા ચીલી કતર થી ક્રશ કરી લેવું. એક કડાઈ મા તેલ લઈ રાઈ એડ કરી તતડે એટલે આદુ મરચા ની પેસ્ટ સાંતળી લેવી, હિંગ ઉમેરવી.
- 3
ક્રશ કરેલા દાણા ઉમેરી મિક્સ કરી થોડા ચડવા દેવા, ચડી જાય એટલે મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું,ધાણાજીરું, હળદર,ગરમ મસાલો એડ કરી બાફેલા બટાકા નો માવો એડ કરવો.
- 4
બરાબર મિક્સ કરી પુરણ તૈયાર કરવું..પુરણ થોડું ઠંડું પડે એના નાના ગોળા વાળી લેવા..લોટ માંથી પણ નાના લુવા તૈયાર કરી લેવા. પાતળી પૂરી વણી વચ્ચે પુરણ નો ગોળો મુકવો.
- 5
સિલ કરી હાથે થી કચોરી વાળી તૈયાર કરવી..ગરમ તેલ મા એકદમ ધીમા તાપે લાઈટ પિંક કલર ની તળી લેવી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
તુવેરના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળા માં ગરમા ગરમ લીલવા ની કચોરી ખાવા ની બહુજ મજા આવે.. Divya Peshrana -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
-
લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળા ની સ્પેશિયલ વાનગી એટલે લીલવા ની કચોરી.. અમારા ઘર માં બધાને ખુબજ ભાવે છે..#GA4#Week13 Nayana Gandhi -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
તુવેર લીલવા ના ઢોકળા
#લીલીઅત્યારે તુવેર ની લીલી કુમળી શીંગો બજાર માં ખૂબ આવે છે તો એના કૂમળા દાણા માં થી આપણે કચોરી, ઢેકરા, દાણા મેથી નુ શાક, દાણા રીંગણ નું શાક, દાણા લીલી ડુંગળી નું શાક એમ વિવિધ કોમ્બિનેશન થી બનતા શાક તેમજ ભાત પણ સરસ બનાવમાં આવે છે.પણ એનાં કોમ્બિનેશન થી બનતા ઢોકળાં કંઇક અલગ ને ખૂબ સ્પોંજી અને સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
લીલવા ની કચોરી
લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એક ફરસાણ છે.#શિયાળા Prerna Desai -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
-
લીલવા ની કચોરી
#goldenapron3#week1#Snack#ઇબુક૧#૨૦શિયાળા માં લીલવા એટલે કે તુવેર દાણા ખૂબ સરસ મળે છે. તેની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં પણ કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે.ખાસ કરી ને ઉત્તરાયણ ના પર્વ માં લોકો આની મજા લે છે. આને ઘરે બનાવવું ખુબ સરળ છે.તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. Chhaya Panchal -
-
સત્તું કી કચોરી
#goldenapron2#વીક૧૨#બિહાર/ઝારખંડબિહાર મા સત્તુ ખૂબ જ વપરાય છે, જે હેલ્થ મા અને ટેસ્ટ મા ખૂબ જ સરસ હોય છે ... Radhika Nirav Trivedi -
-
ઈન્ડો-મેક્સિકન કસાડીયા વીથ હ્યુમસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સફ્યુઝન કર્યું છે, ચિકપીસ અને ચીઝ નુ ફિલિંગ કર્યું છે, સાથે ચિકપિસ માંથીજ હ્યુમસ બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
ટિપ્પણીઓ (2)