આદુ ફુદીના મસાલા ચા

Nisha
Nisha @nisha_sangani

આદુ ફુદીના મસાલા ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ પાણી
  2. ૧ કપ દૂધ
  3. ૨ ચમચી ખાંડ
  4. 1 ચમચીચા ની ભૂકી
  5. અડધો ટુકડો આદું
  6. 4પાંચ નંગ ફૂદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ગેસ પર પાણી ગરમ મૂકી તેમાં ખાંડ ચા ની ભૂકી ફુદીનાના પાન અને આદુ ખમણવુ

  2. 2

    પાણી નીકળી ઉકડી જાય પછી તેમાં દૂધ નાખી ચા ઉકાળી લેવી

  3. 3

    આદુ ફુદીના મસાલા ચા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

ટિપ્પણીઓ

Similar Recipes