હર્બલ ટી

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#ટી કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2નાના ગ્લાસ પાણી
  2. અડધી ચમચી વરિયાળી
  3. અડધી ચમચી હળદર
  4. 1 ચમચીછીણેલું આદું
  5. અડધી ચમચી મરી પાવડર
  6. 3 નંગતજ ના ટુકડા
  7. 3 નંગલવિંગ
  8. 8થી ૧૦ નંગ તુલસીના પાન
  9. 8થી ૧૦ નંગ ફૂદીનાના પાન
  10. અડધું લીંબુ
  11. અડધી ચમચી મધ
  12. 2 નંગઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની વસ્તુઓ તૈયાર રાખો

  2. 2

    હવે તપેલીમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો

  3. 3

    પાણી ગરમ થાય એટલે લીંબુ અને મધ સિવાય બધી વસ્તુઓ નાખીને ધીમા તાપે પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો

  4. 4

    હવે તેને કપમાં ગાળી ને લીંબુનો રસ અને મધ નાખીને હલાવીને સર્વ કરો

  5. 5

    આ રીતે તૈયાર થયેલી હર્બલ તેને પીવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

ટિપ્પણીઓ (8)

Unknown Person
Unknown Person @cook_21250590
Hi Jasminben Parmar
અમને એ જોઈને આનંદ થયો કે તમે કુકપેડ પરની વાનગીઓ પર કદર કરવા અને ટિપ્પણી કરવા માટે ખૂબ જ ઝડપી છો. કુકપેડ પરના અન્ય લેખકો માટે તમારા પ્રેમની આપણે કેટલી પ્રશંસા કરીએ છીએ તે કહેવા માટે અહીં એક બેજ આપ્યું છ:
Link: https://www.dropbox.com/s/ydtni0w4unfp4dy/gujarati-active-user.png?dl=1
Regards,
Poonam

Similar Recipes