રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લો તેમાં પાણી નાખી લોટ બાંધો. મીડીયમ લોટ બાંધવો. પછી તેલ નાખી કુણવો. દસ મિનિટ ઢાંકીને રહેવા દો. લોટ માંથી લુવા પાડી રોટલી વણવી
- 2
હવે ગોળ રોટલી વણો વારવા ના લોટ થી વણવી. તાવડીમાં બંને સાઇડ શેકી ત્રીજી વખત ભઠ્ઠામાં શેકવી.
- 3
તૈયાર છે ફુલકા રોટી હવે તેના ઉપર ઘી લગાવો. ગરમ ગરમ રોટી જમવાની મજા કોઈ ઓર જ હોય છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટી -પરાઠારોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જમોટાભાગના પુરૂષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલીસારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છેતેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તોતમારી રોટલી ફૂલશે નહિં.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણીસાથે 1/2 કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારેસોફ્ટનેસ આવે છે.લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથનેચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટવધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.ઘણા લોકોનેલોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવામાટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દહીં તેને ભીના કપડાથી ઢાંકીને1/2 કલાક મૂકી રાખવી જોઈએ.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતેતેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. Juliben Dave -
મલ્ટી ગ્રેઇન ફુલકા રોટી (Multi Grain Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25ઘઊં ના લોટ માથી રોટલી તો બધાના ઘરે રોજે બનતી જ હોય છે પણ આજે હું બધા લોટ ભેગા કરીને રોટલી બનાવવાની રેસીપી શેર કંરુ છું બધા જરુર બનાવજો આ રોટલી પચવામા ભારે નથી .Apeksha Shah(Jain Recipes)
-
-
ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)
#રોટીસ#goldenapron3week 19 ....ghee Gargi Trivedi -
ફુલકા રોટલી
કુક વીથ તવા#CWT : ફુલકા રોટલીઅમારા ઘરમા બઘા ને દરરોજ ગરમ ગરમ ફુલકા રોટલી જ જોઈએ. તો આજે મે કુક વીથ તવા રેસીપી મા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)
#GA4#Week25 #Roti#ઝાઝા વ્યક્તિઓ માટે બનાવવાની હોય ત્યારે ઝડપથી બને છે પતલી બને છે અને કુણી પણ રહે છે. Chetna Jodhani -
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#નાન & રોટી રેસીપી ચેલેન્જ#NRCઘંઉના લોટની તવા ફુલકા રોટી બધા માટે ગુણકારી છે. ખાસ માંદગી પછી, વડીલોને કે બાળકો ને પચવા માં સરળ રહે છે. આપણા ગુજરાતી ઘરોમાં તો લગભગ બપોરનાં ભોજનમાં અવશ્ય હોય. સાથે ગાળ-ભાત-શાક તો ખરા જ. Dr. Pushpa Dixit -
-
ફુલકા રોટલી. (Phulka Rotli in Gujarati)
#સુપરશેફ૨રોટલી આપણા જમણનો અભિન્ન ભાગ છે. તમે ગમે તેવું સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય, પણ જો મસ્ત રોટલી ના હોય તો જમવાની મજા સહેજ પણ ન આવે..તો ચલો સરળ પણ અત્યંતજરૂરી રોટલી બનાવીએ. Mita Shah -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit -
રોટી (Roti Recipe in Gujarati)
#GA4#Week 25 ઘઉં ના લોટ ની ફુલ્કા રોટલી જે ગુજરાતી ઓ દરરોજસવારે જમવામાં ઉપયોગ કરેછે. Bina Talati -
રાજસ્થાની ખોબા રોટી (ટીક્કર)
આ ખોબા રોટી ઘઉંનો જાડા લોટ અથવા તો રોટલીના લોટમાંથી બનાવી શકાય છે#cookpadindia#cookoadgujrati#RB16 Amita Soni -
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
આપણા ઘર માં દરરોજ બનતી જ હોય..કોઈ કપડાં થી દબાવી ને ફૂલાવે..પણ હું ડાયરેક્ટ ફ્લેમ્ પર જ રોટલી ફુલાવું છુ. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11298010
ટિપ્પણીઓ